• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
  • Vimal Patel

  • Oct 20 '23 01:39 PM

ગાય દોહવા નું મશિન

  • Vimal Patel ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

કોઈને ગાય દોહવા નું મશિન આપવાનું હોય તો મારે લેવું છે દેલાવલ કંપની નું ડબલ બકેટ વારુ પટેલ વિમલ કુમાર એસ ગામ/સાબલવાડ તા/ઇડર મો/9624158558


સ્થળ : સાબલવાડ,ઈડર,સાબરકાંઠા

બે ગાયો વેચવાની છે
બે ગાયો વેચવાની છે પેલી ગાય બીજું વેતર ઓડકી છે ૩ દિવસ ની વિયાણેલ નીચે વાછડો છે ૫+૫.. લીટર દૂધ હાજર મા આવે છે સાવ સોજી છે બધીજ જવાબદારી થી આપવાની છે ઊંચાઈ લંબાઈ પૂરી છે બીજી ગાય પેલું વેતર છે સુવર્ણ કપિલા ઓડકી છે ૧ મહિના દિવસ ની વિયાણેલ છે નીચે લીલડી વાછડી છે ૪+૪.. લીટર દૂધ હાજર મા આવે છે સાવ સોજી છે બધીજ જવાબદારી થી આપવાની છે બને ગાયો સાવ સોજી છે ગામ પંડવા ગીર તાલુકો વેરાવળ જિલ્લો ગીર સોમનાથ નામ જુનેદ ભાઈ મો:-7046632067 લેવા માટે રૂબરૂ આવી જવું બને ગાયો ની કીમત નીચે આપેલ છે પેલી ગાય ની કીમત:-28000 રાખેલ છે બીજી ગાય ની કીમત:-26000 રાખેલ છે અલગ અલગ પણ આપવામાં આવશે રૂબરૂ જોયા પછી કિંમતમાં થોડો ફેરફાર કરવામાં આવશે
...વધુ વાંચો
જુનેદભાઈ બ્લોચ
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.