Parth Patel ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
અલ્ટો ૨૦૧૧
ઓનર ૩
ગાડી ની કન્ડીશન ૯૦%
AC ચાલુ
બ્લુથ ચાલુ
પાર્ચિંગ ચાલુ
વીમો પૂરો
આરસી બુકમા એન્ટ્રી
બેટરી નવી
આગળ ના બે ટાયર ૯૯%
CNG પેટ્રોલ વાહન
ઓઈલ નવું
CNG માં એવરેજ ૨૪૫ કિમી ચાલે છે
ગાડી માં સેન્સપેંસર આખું નવું
ગાડી નામે કરી ને આપવાની છે ખરચો તમારો
રૂબરૂ ગાડી જોય જવી
રૂબરૂ આવો ભાવ માં ફેરફાર thay jase