• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
ટેકટર વેચવાનું...
ટેકટર વેચવાનું...
ટેકટર વેચવાનું...
ટેકટર વેચવાનું...
ટેકટર વેચવાનું...
ટેકટર વેચવાનું...
  • Hemat Ravaliya

  • Sep 20 '24 09:45 AM

ટેકટર વેચવાનું છે

  • Hemat Ravaliya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

ટ્રેક્ટર વેચવાનું છે ફુલ જવાબદારી થી દેવાનું છે ઘર ઘરા છે કોઈ જાતનો ફોડ નથી કંપની કલર છે કંપની કલરમાં પણ ક્યાં ડાઘ નથી એવું ને એવું ટ્રેક્ટર છે સાચવેલું ફૂલ છે ફુલ સારી કનેક્શનમાં છે ખેડૂત ભાઈઓ માટે બહુ સારું ટ્રેક્ટર છે 15 નું મોડલ જેને લેવું હોય એ જ ફોન કરે ખોટી અણી કાઢવી નહીં એક હથુ હાકેલસે ટ્રેક્ટરની ફૂલ સાચવણી રાખેલ છે કિંમતમાં જાજો ફેરફાર નહીં થાય


₹ 400000

સ્થળ : હોથીજી ખડબા,જામજોધપુર,જામનગર

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.