Harpal Dayatar ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
બે ગાય વેચવા ની છે એક ગાય ૧૮ ડી થયા વિરાણી ૨ લીટર દૂધ છે એક ગાય ૪ માહિના ગાભણી છે અને ૧ લિટર દોવા દેય ખેડુત ને ડેવાની છે પારે એને કિંમત માં થોડો ઘણો ફેર થાસે એને વિડિયો મોકલ વા માં નય આવે લેવી હોય તો જોય જાજો