જીતેન્દ્રસિંહ પારેડી ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગીર ગાય આવતું ત્રીજું વેતર વાછરડું જન્મ છે.ગાય સાવ સોજી. પેટમાં નવમો મહિનો ચાલું.આગલા બે વેતરણમાં વાછરડી.સાત થી આઠ લીટર દૂધ હતું. સારી સાચવે તેવી જ વ્યક્તિ ને દેવાની છે.. કિંમત ચાલીસ હજાર રૂપિયા.થોડાક દિવસ માં વ્યાવવાની છે.