Mandip Babariya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગાય નું ઘી વેચવાનું છે.. 100 % ચોખ્ખું અમે લેબોરેટરી સાથે આપીએ છીએ 1400 અને હોલસેલ માં જોતું હોય તો પણ ભાવ થય જશે. ઓરીઝનલ આવશે ગાય નું જ ગાય પણ દેશી ગીર જ.. ઘરે ડિલિવરી મળી જશે.. અમારી પોતાની ગૌશાળા નું જ છે..