Gautam Vaja ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
સ્પ્લેન્ડર+ 2020 નું મોડલ છે કાર્બોરેટર વાળુ
2 ઓનર કોઈ જાતનો ફોલ્ટ નથી પાછલું ટાયર નવું
આખી ગાડી ઓરિગીનલ ક્યાંય કોઈ પણ જાતનો ખર્ચો નથી ગાડી માં
55 થી 60 ની એવરેજ
વીમો ચાલું પી યુ સી ચાલુ
46000 કિલોમીટર ચાલેલી