• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
  • Mehul Makwana

  • Aug 20 '24 02:12 PM

dati.rap orni. સવડા .

  • Mehul Makwana ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

મોટા ટ્રેક્ટરની dati.rap orni. સવડા લેવાના છે .જે કોઈ ભાઈ ઓને "વેચવાના " હોય તો મારો સપર્ક કરવા વિનંતી . મો= 6359315227.


સ્થળ : મોરચઁદ,ઘોઘા,ભાવનગર

કિસાન કેન્દ્ર કીટ યોજના
🔶 જય જવાન, જય કિસાન 🔶 👉 ઝટકા મશીન કીટ નોંધણી માટે 👈 🔸યોજના-૧ માત્ર રૂ. ૫૪૯૯/- 🔸યોજના-૨ માત્ર રૂ. ૬૪૯૯ 🔹 કિસાન કેન્દ્ર યોજના અંતર્ગત ઝટકા મશીન કીટ નોંધણી માટે આધાર કાર્ડ નાં આગળ/પાછળ બંને બાજુનાં ફોટા ૯૪૮૪૬ ૦૨૩૨૨ નંબર માં વોટ્સએપ કરવા. 🔹 જે યોજના ની નોંધણી કરવાની હોય તે યોજના નો નંબર વોટ્સએપ માં લખી ને મેસેજ કરવો. યોજના-૧ કે યોજના-૨ 🔹 નોંધણી કર્યા બાદ ૫-દિવસ ની અંદર આપની યોજના કીટ પાસ થશે તો ફોન કરી જાણ આપવામાં આવશે. 🔹 ફોન માં ખેડૂત મિત્ર ને જે સમય આપેલ હોઈ એ સમય એ જાહેરાત માં આપેલ એડ્રેસ પર થી રૂબરૂ લેવાની રહેશે. 🔹 નોંધણી કરવા માટે નો કોઈ ચાર્જ રાખેલ નથી. જે ખેડૂત મિત્રો ને કીટ નો લાભ લેવાનો હોઈ એવા ખેડૂત મિત્રો ને નોંધણી કરાવવી. ખોટી નોંધણી કરાવવી નહીં. 🔹 ખેડૂત મિત્રો એ જાહેરાત માં આપેલ કિંમત ભરવાની રહેશે. 🔹 જાહેરાત માં જે યોજના માં જે તે વસ્તુ લખેલ હશે એ વસ્તુ કીટ માં આવશે. 🔹 જે ખેડૂત મિત્રો ને કીટ લેવાની હોઈ એ ખેડૂત મિત્રો એ રૂબરૂ ઓફિસ એડ્રેસ પર થી લેવાની રહેશે. 🔹 ખેડૂત મિત્રો ને જાહેરાત વાંચી સમજી અને વિચારી ને નોંધણી કરાવવાની રહેશે. 🔹 વધુ જાણકારી માટે ૯૪૮૪૬ ૦૨૩૨૨ આપેલ નંબર માં ફોન કરવો.
...વધુ વાંચો
કિસાન કેન્દ્ર Verified User
ભોજાભાઈ. બી. ઝાલા
વેચવા નૂ છે એક બળદ ગાડું ચાલુ કપલીટ છે લોખંડ ઉધુ છે સાગ નુ. ધોસરૂ છે કિંમત છે. 16000. હજાર છે વેચવા ની છે સાયકલ છે એની કિંમત છે. 1500. રૂપિયા છે વેચવા નો છે બંબો સવા નો છે બોરનો છે. દસ કેજી હેવી. 250. ફુટ છે કિંમત છે એક મિટર ની. 65. રૂપિયા છે. બે. નો. બંબો છે. બોરનો છે હેવી. દસ. કેજી છે. 100. ફુટ છે કિંમત છે. 4500. રૂપિયા છે કોઈ ભાઈ ઈ પાછે. સીગળા વાળા ટ્રેક્ટર ની ટોલી વેચવા ની હોય તો કેજો આમાં રે લેવા ની છે. ફોન નંબર છે. 8000715713. છે વેચવા નૂ છે બોર નૂ પટી કેબલ ત્રાબાનૂ. 4. mm. 250. ફુટ છે. બીજૂ. કેબલ ત્રાબાનૂ પટી કેબલ હેવી 2,5mm. 250. ફુટ છે લેવા નૂ હોય તો ફોન કરજો. વેચવા નો છે બોરનો કેસીગ હેવી 10 નો છે 20. ફુટ છે લેવા નો હોય તો ફોન કરજો
...વધુ વાંચો
ભોજા ભાઈ ઝાલા
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.