• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
  • ભગવાનભાઈ જેસાભાઈ ગાધે

  • Aug 20 '24 08:52 AM

દેશી ગીર ગાય વેચવાની છે .

  • ભગવાનભાઈ જેસાભાઈ ગાધે ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

આ ગાય મારા પોતાના ઘરની ઘરના વેલાની ગાય છે. બીજું વેતર ગાભણ છે. બીજદાન ની તારીખ 9 /2 /24 ના રોજ કરાવેલ છે. અત્યારે સાતમો મહિનો ચાલે છે તેની અંદાજિત કિંમત ૩૫ હજાર રૂપિયા રાખવામાં આવેલ છે . જિલ્લો ગીર સોમનાથ ,કોડીનાર તાલુકો ,ગામ વડનગર મોબાઈલ નંબર 95 584 18337


₹ 35000

સ્થળ : વડનગર,કોડીનાર,ગીર સોમનાથ

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.