Hareshbhai Basiya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
૨૦ વીઘા સરગવો છે,૧૫ વીઘા લીંબુ 🍋 છે, ૪૦વીઘા ખેતી ની જમીન છે,ખુલી જમીન છે, ૨ પાણીના ટાંકા છે,સાઈઝ ૯ફુટ ઉંચાઈ ૭૫ ફુટ ની પહોળાઈ છે, બીજો ટાંકો ૯-૬૫નો છે, ચાર કનેક્શન છે, તેમાં મોટર છે ૩૦ હોસપાવર,૨૫ હોસપાવર,૨૦ હોસપાવર,૨૦ હોસપાવર ની છે,૪ રુમ છે ઓસરી વાળા સીમેન્ટ પતરાં વાળા છે,૩ ઓરડી નળીયા વાળી છે,૧ હોલ છે પતરાં વાળો,ફરતી બાજુ ફેનસીગ છે,ડામર રોડ ટચ વાડી જમીન છે ,ગેટ બનાવેલ છે,