5 ભૈસ વેચવાની છે બંની ની
૨ ભૈસ ૧ વેતર ની છે ૧ખડેલી ૧૦ દિવસ મા વયાહૈ ૨ ખડેલી ૧૫ દિવસ મા વયાહૈ ૨ ખડેલી સોજી છે
૩ભૈસ. ૨ વેતર વયાહૈ ૭/૮ દિવસ ની કાસી ૬લીટર હતુ ૧ વેતર માં
૪ભૈસ. ૩ વેતર વયાહે ૧૦ દિવસ ની કાસી ૫ લીટર દુધ
૫ભૈસ.૩ વેતર ૧૦/૧૨ દિવસ ની કાસી ૬ લીટર દુધ છે
5.ભૈસ ની ગરમી ની આસર ની તમામ જવાબદારી કિમત ૬૫૦૦૦ થી ૮૦૦૦૦ સુથી ની કિમત ની ભૈસો છે
...વધુ વાંચો
Nasaru Isakani