• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
ઘોડી વેચવાનીછે...
ઘોડી વેચવાનીછે...
ઘોડી વેચવાનીછે...
ઘોડી વેચવાનીછે...
ઘોડી વેચવાનીછે...
ઘોડી વેચવાનીછે...
  • Vishal Chandera

  • Jun 20 '24 05:58 PM

ઘોડી વેચવાનીછે 4વર્ષની હાલવા વાડી

  • Vishal Chandera ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

ઘોડિ વેચવાની છે હાલવા વારી છે બે પગે પણ હાલે છે ફૂલપાણ વારી છે પાંચ મહિના સભર છે ઘોડી 34 35 હાલે છે બે પગે પણ ચાલે છે નાની મોટી બેય ચોખ્ખી ચાલે રમતા પણ આવડે છે બાલ ભમરીની ચોખી છે કિંમત પણ આમાં લખેલ છે બધી વિગત પણ આમા આપી દીધી છે અર્જન્ટ દેવાની છે કોઈ સાચવે એમ નથી એટલે


₹ 75000

સ્થળ : મેણંજ,માંગરોળ,જુનાગઢ

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.