• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
  • Shree Kumbhani

  • May 20 '23 03:05 PM

bhade flats deva no che .

  • Shree Kumbhani ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

bhade flats devano che.rajkot ma. full hva ujas lift available 2 bhk new building adress-samnvay heights,bhagvati para,Parevdi Chowk pase,Rajkot cast- Patel ,Soni,vaniya -collge grils /boy


₹ 8500

સ્થળ : આણંદપર,રાજકોટ

પ્લોટ વેંચવાનો છે
માધાપર ચોકડી થી ૫ કિલોમીટર... AIIMS એઇમ્સ હોસ્પિટલ થી નજીક તેમ જ અટલ સરોવર (નવા રેસ કોર્સ) ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ તથા નવા ડીસ્ટ્રીકટ કોર્ટ ભવનથી પણ નજીક તેવા પરા પીપળીયાના રહેણાક વિસ્તારમાં આવેલું સુંદર આયોજિત પ્લોટિંગ... આજે જ કોઈ પણ ધંધો અને બંગલો બનાવી રહી સકાય તેવું જીવતું જાગતું ફૂલ હવા ઉજાસ વાળું લોકેશન ... ૧૫0 ફૂટના રોડ ઉપર 36 ફૂટની પહોળાઈ વાળો પ્લોટ,,, ૧૫૦ ફૂટનો રોડ હોવાથી નીચે ગોડાઉન, ૪ દુકાન, નાનું કારખાનું, ખાણી પીણી વગેરે જેવા કોઈ પણ કોમર્શિયલ ધંધો અને ઉપર બંગલો બનાવી રહી શકાય તેવો ૨૪૨ વારનો પ્લોટ વ્યાજબી ભાવ થી વહેંચવાનો છે ... (૨૯,000 એક વારના) ,,, પ્લોટ ગમ્યા પછી ભાવમાં બનતું માન રહેશે... ૩ થી ૪ વરસમાં ઓછામાં ઓછી અંદાજિત ૩ થી ૪ ગણી કિંમત થશે... એટલે વળતર પણ સારું છે...
...વધુ વાંચો
Dhaval Joshi
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.