Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ભેંસ લે-વેચ
ગુજરાત
જુનાગઢ
જાફરાબાદી ભેસ વેચવાની છે
Bhanabhai Mer
Apr 20 '25 02:27 PM
જાફરાબાદી ભેસ વેચવાની છે
Bhanabhai Mer ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
15 દિની વ્યાનેલ 5 5 લિટર દૂધ
₹ 95000
સ્થળ : માણેકવાડા,કેશોદ,જુનાગઢ
View All
pado
chalu pado chhe.full javabdari thi aapvano chhe.3-5vars no chhe. sata ma bhes ke khadeli Hale.
...વધુ વાંચો
Asif Sama
નાની પાડી લેવાની સે એક વર્ષની
કોઈ પાસે વેચાવ પાડી હોઈ તો ફોટા મોકલો વિંછીયા . પાળીયાદ . બોટાદ . જસદણ . ચોટીલા . સુદામડા આજુ બાજુ
...વધુ વાંચો
સંજય ભાઈ
bhuro pado
પાડા ના માથા પર ચાંદ છે
...વધુ વાંચો
Rizwan Muliya
આ ગાય વેસવાની છે વેતર પેલુ
એ ક મયનાની વિયાણલ છે દુધ3લિટરછે નીછે વાસડો
...વધુ વાંચો
Partap Gar Aparnathi
ભેંસ લે વેચ
ભેંસ વેચવાની છે પહેલું આઠ દસ દિવસની કાશી
...વધુ વાંચો
Bhimsi Bheda
બીજૂવેતર. 25દીવસની.કાચી
ઊચાઈ લબાઈ. ફૂલછે
...વધુ વાંચો
પરેશ આહીર
ચોથું વેતર વ્યાસે
12 દિવસ ની કાચી
...વધુ વાંચો
દિનેશ ભાઈ ડોડીયા
ખળેલી વેચવાની છે
ચાર વરસની છે
...વધુ વાંચો
નરેન્દ્રભાઇ જેઠાભાઇ પીપરોતર
ભેંસ વેચવાની છે
દશ પંદર દિવસ ની કાચી છે ત્રીજુ વેતર આઠ લિટર દુધ
...વધુ વાંચો
Bhima Baleja
ગીરહોળકી વેસવાનીછે
1મહીનાનોગાભછે સાટુકરવાનુછે સાટમાખડેલીપાડીસાલે
...વધુ વાંચો
કપિલ સાકરીયા
એક ખડાઈ ને એક પદો
ખડાઈ અડી વર્ષ ની પડો 2 વર્ષ નો વિડિયો ફોટા નઈ મોકલવા માં આવે
...વધુ વાંચો
Burja Toshif
ભેસ વેચવાની છે
ભેસ વેચવાની છે એક મહિનો બાર દિવસ વીયગલ છે સાડા પાંચ છ એક ટાયમ સાટા કરવા છે પારૂ નથી
...વધુ વાંચો
Enus Ghugha
ભેંશ વેચવાની છે
ભેંશ વેચવાની છે
...વધુ વાંચો
Ram Bhai Mori
ભેસ વેચવાની છે
પેલું વેતર 45 દીવસ ની વાર સે
...વધુ વાંચો
Merubhai Vadhiya
ભેંસ વેચવાનું છે
20 25 દિવસની વી આઈ ગઈ છે નીચે પાડો છે પાડા માથે ધોવા દે છે આઠ આઠ સાડા લીટર દૂધ છે ઊંચાઈ લંબાઈ પૂરી છે આઠ ની કિંમત 1,25,000 છે
...વધુ વાંચો
દેવરાજ હાજા મોરી
ખડેલી વેચવાની છે
બે વર્ષની ખડેલી છે
...વધુ વાંચો
Dinesh Bhai Kamaliya
ભોવે વેચવાનું છે
વતર ૨ કાપણી સે ૯ મહિના ની
...વધુ વાંચો
Kandhal Parmar
ગૌશાળા માં માણસોની જરૂર છે
ગીર ગાય ની ગૌશાળા માં માણસોની જરૂર છે તો જે કોઈ માણસો ને રહેવુ હોય તો આ નંબર માં ફોન કરો આવવુ હોય તો પાણીધ્રા સોમનાથ હાઈવે 🙏 મો. 9913605438
...વધુ વાંચો
Navaghan Gangana
ભેંસ વેચવાની સે
15 દિવસ ની વાર સે ટોટલ જવાબદારી થી વેચવાની સે લેવી હોય તોજ ફોન કરવો
...વધુ વાંચો
Ghugha Gaganiya
ભુકો વેચવાનો છે
વિશવિઘાનો મણનાભાવે
...વધુ વાંચો
ભીખુભાઇ લગારિયા
જાફરાબાદી ભેસ વેચવાની છે
15 દિની વ્યાનેલ 5 5 લિટર દૂધ
...વધુ વાંચો
Bhanabhai Mer
ઓરિજનલ બન્ની 2 વેતર
25 દિવસ ની કાસી
...વધુ વાંચો
Sagar Samat Chhatrodiya
પાડો વેચવા નો છે
પાડો વેચવા નો છે અને ફૂટી ગયો છે અને આ નંબર 7046527614 9904845266
...વધુ વાંચો
કારાભાઈ વાઢિયા
પાડો વેચવાનો છે
પાડો વેચવાનો છે જાફરાબાદી છે ઘરની ભેસનો તન વરસનો સાવ સોજો
...વધુ વાંચો
Jayesh Bhai Ahir
ભેંસ
3.5 લીટર દૂધ બેય ટાઈમ ત્રીજું વેતર પાડો મારી ગયો 4 મહિના થયા વિયની 2 મહિના નો ગાભ
...વધુ વાંચો
Bharat Bhai Lalu
આ ભેસ વેચવાની છે
ભેસ ની ઓલાદ:જાફરાબાદી ભેસ ની કિંમત મા સંપર્ક દ્રારા અથવા મુલાકાત થી કિંમત મા ફેરફાર થઈ જાશે મો.9726490998 વધુ જાણકારી માટે ઉપર આપેલ નંબર પર સંપર્ક કરો પહેલ વેતરૂ
...વધુ વાંચો
ગંગદાસ ભાઈ પીપરોતર
ખડેલું વેચવા નુ છે
ખડેલું વેચવા નુ છે 3 મયના નો ગાભ છે ચેક કરવા ની છૂટ લાંબા ઉચા પૂરી
...વધુ વાંચો
Govind Gojiya
પાડો વેચવાનો છે
ફુલ જવાબદારી
...વધુ વાંચો
સુલતાન મકરાણી
70000
vechvani che
...વધુ વાંચો
હિતેશ પટેલ
bhesh
કિમત 62 હજર ફિકાસ સે 3 વેતર ની સે દુધા 4/5 થી 5/ લિટર સે પારુ નાથી ખાના ઉપર દોવા દોયે સોજી સે લેવી હોય તો જ ફોન કરો ભાઈ વિંતી
...વધુ વાંચો
Lakhan Maher
જાયર વેચવાની છે લીલી
7 વીઘા ની છે
...વધુ વાંચો
Ranjit Vala
વીરાભાઈ
ભેસ લેવાની છે ગાભણ પારેટ ચાલે ચાર ચાર લીટર વાળી ચાલે કિંમત 30 35 40 સુધી
...વધુ વાંચો
વીરાભાઈ કોડીયાતર
ભેંસ વેચવાની છે.
7-7. લિટર દૂધ 2 મહિના ની ગાભણી પારુ નથી
...વધુ વાંચો
મારખી પીઠીયા
ભેંસ વેશ્વાનીસે
૩ વેતર વ્યાની ૨૮ દિવસની વ્યાણેલ પારુ નથી હાવ સોજી. 7359113725 ૪.૫ દૂધ સે
...વધુ વાંચો
Uttam Kher
ટોટલજવાબદારીથીવેસવાનીછે
નવમહીનાનીગાભણીછેવેસવાનીછે
...વધુ વાંચો
Kana Dangar
Chothu vett se
gamdudb
...વધુ વાંચો
Naresh Vaghela
પાડી વેચવા ની છે.
છ મહિના ની પાડી છે જાફરાબાદી ભેંસ ની છે સારી જાત વારી છે.
...વધુ વાંચો
અકીલ સુમરા
ભેંસ વેચવાની છે
પકડ ભેસ
...વધુ વાંચો
Arjun Mori
સાટા માં ભેંશ હાલે
સાટા માં ભેંશ લેવા ની સે દુજણી ઘોડી માં કોઈ ખામી નથી બાલ ભમરી ની ચોખી છે પગ ની ચોખી છે
...વધુ વાંચો
Sanjay Satiya
ભેંસ વેચવાની છે પાંચ મહિનાની વેણલ
ત્રણ મહિનાનોઘાભ ત્રણ ત્રણ લીટર દૂધ બે ટાઈમ ધોવા દિયા દોઈએ સાવ સોજી
...વધુ વાંચો
Sumit Mevada
bhes vech vani che
પારેટ ભેંસ વેચવાની છે
...વધુ વાંચો
Karshan Parmar
આ ભેસ વેચવાની છે
11 ભયનો ગાભનો છે બીજૂ વેતર વીયાછે
...વધુ વાંચો
Ghela Kamariya
ભેસ વેચવાની છે
ભેસ વેચવાની છે મોં આ નં મા ફોન કરવો ૯૯૯૮૫૧૯૧૮૮
...વધુ વાંચો
Dinesh Vadher
આ પાડી વેચવાની છે
બે વર્ષ ની છે
...વધુ વાંચો
Chana Galcher
bhes vechavani6
pareti bhes vechavani6. 2 litar 30000 kimat
...વધુ વાંચો
Chetankumar Rathod
ત્રણ માલ વેચવાના છે
બે અઢી અઢી વર્ષના પાડા છે એક અઢી વર્ષનું ખરેલી આ તને વેચવાના છે જેને લેવા હોય એ જ ફોન કરે ફોટો કે વિડિયા મોકલવામાં આવશે નહીં લેવા હોય તો રૂબરૂ આવો ત્રણેય ભેગા દેવાના છે
...વધુ વાંચો
Asvin Vaghela
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે 10 દીવસ ની વાર છે આગલા વેતર માં 7.5 8 લીટર દૂધ હતુ
...વધુ વાંચો
Harshukh Jadariya
ભેંસ વેચવાની છે
બીજું વેતર વિયાની છે બે મયના થયા છે એક ટાઈમ નુ દૂધ સાત લિટર છે બધી જવાબદારી થીં દેવાની છે નીચે પાડો છે
...વધુ વાંચો
Arjun Dodiya
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ