• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
બોખીરા મકાન વેચ...
બોખીરા મકાન વેચ...
બોખીરા મકાન વેચ...
બોખીરા મકાન વેચ...
  • Raj Maher

  • Mar 20 '24 10:08 PM

બોખીરા મકાન વેચવાનું છે

  • Raj Maher ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

મકાન વેચવાનું છે બોખીરા કૃષ્ણા નગર સોસાઈટી માં શ્રી જી બેટરી વાડી ગલી માં બેસ્ટ એરિયા માં છે હાઇવે થી એકદમ નજીક પાકા ડામર રોડ 67 વાર માં બાંધકામ છે પાર્કિંગ , હોલ , રસોડું , બે રૂમ , 3 બાથરુમ છે હોલ અને એક રૂમ માં પીઓપી છે એક રૂમ સાદો છે મકાન ની કિંમત 27 લાખ માં નોર્મલ બેઠક થાઈ ઓનલી રોકડા રૂપિયા માં જ દેવાનું છે અને મસી , મટન , દારૂ કરતા ખાતા પિતા હોઈ એવા લોકો ને નથી વેચવાનું જેની ખાસ નોંધ લેવી જેનું રોકડું એટલું બજેટ હોઈ એજ જોવાનો ફોન કરે


₹ 2700000

સ્થળ : બોખીરા,પોરબંદર

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.