Vijay Makwana ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
એક ભેંસને મહિનો થયો ને પાડો નથી ખાણમાથે દોવા દે છે 3:30 3:30 લિટર દૂધ કરે છે બીજી ભેંસ ને ત્રણ મહિના થયા ચાર સાડા ચાર લીટર દૂધ કરે છે નીચે પાડો ભગાડીને સાત મહિના થયા છે બીજા બે ખડેલા દોઢ મહિનો થયો ને ફોટા વિડિયો નાખવામાં આવશે નહીં જોયા પછી કિંમત થશે 2,90,000 કિંમતમાં થોડું માન રીસી,