bike વેચવાનું છે.
Honda dream neo Gj11 AN 9147 2014.
ટાયર નવા આવશે એક મહિનો ચાલેલા.ceat mrf.
મેઇન સ્ટેન્ડ (ઘોડી) લુહારી બનાવટ આવશે.
સાઇડ સ્ટેન્ડ પ્યોર ગેલ્વેનાઇઝ
બેટરી ૨ મહિના પહેલા બદલાવેલ livfast
ટેન્ક કવર.
ઇન્ક્ડિકેટર ચારેય ચાલુ છ આવશે.
બ્રેક લાઇટ ચાલુ.
વન ઓનર આવશે
...વધુ વાંચો
ભાવસિંહ કરશનભાઈ જાદવ