Ravji Bhai Solanki ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
1 પેલું વેતર વીયાણીછે
એક મહિનાની વીયાયેલછે
લંબાઈ ઉંચાઇ પુરીછે
ચાર ચાર લીટર દૂધ છે
પાડી ઉપર દોવા દિયેછે
કોઇ ખોટ ખાંપણ નથી
કિંમત માં ફેરફાર નય થાય
તાલુકો જીલો જામનગર