પારૂ વારી ભેંસ વેચવાની છે...
ચાર ચાર લિટર દૂધ આપે છે....દોઢ મહિના ની વ્યાગર છે....પાડી ઉપર દોઈ લેવા ની છૂટ છે....વેતર -૪....આવ આસર માં કોઈ જાત નો ફોલ્ટ નથી....બધી જવાબદારી થી દેવા ની છે... બેય ટાઈમ દોઈ લેવા ની છૂટ...કિંમત માં ફેરફાર થશે.....ખોટા કોલ ના કરવા...
...વધુ વાંચો
Hira Bhai Rabari