• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે
  • Paresh Bera

  • Sep 19 '24 06:06 PM

ગાય વેચવાની છે

  • Paresh Bera ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

બે ગાયો વેચવાની છે સાવ સોજી છે ફુલ જવાબદારીથી આપવાની છે એક ગાય ત્રીજું વેતર ગાભણ છે 10 થી 12 દિવસની કાચી છે આગલા વેતરમાં પાંચ થી 6 લીટર દૂધ હતું લંબાઈ ઊંચાઈ ફુલ છે બીજી ગાય ગીર ઓલાદની છે સાડા સાત મહિનાની ગાભણ છે હાલમાં બંને ટાઈમ બે બે લીટર દૂધ આપે છે વ્યાય ત્યારે સાત લીટર દૂધ છે લંબાઈ ઊંચાઈ ફૂલ છે બંને ગાયો ની કિંમત 50,000 ગોરી ગાય ની કિંમત 25,000 માકડી ગીર ગાય ની કિંમત 25,000 લેવા માટે ફોન કરો નામ પરેશભાઈ મો 7201947960 ગામ ગુંદરણગીર તાલુકો તાલાળા જીલ્લો ગીર સોમનાથ


₹ 50000

સ્થળ : ગુંદરણ,તલાલા,ગીર સોમનાથ

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.