Pradip Gohil ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
બળદ સારા સે
3 વાવણી કરેલ સે
કોઈ હસાવ વાળું નથી એટલે દેવા ના સે
કોઈ પણ પ્રકાર ની વાંધો નથી
કોઈ ને પણ મારતા નથી
ફુલ જવાબારી સાથે દેવા ના સે
કીમત મા ફેરફાર થઈ જશે.
કોઈ પણ મારા ખેડૂત ભાઈ ને લેવા હોય તો call karjo