• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
બળદ વેચવાનો છે
બળદ વેચવાનો છે
બળદ વેચવાનો છે
બળદ વેચવાનો છે
  • Amit Kukadiya

  • Sep 19 '24 08:28 AM

બળદ વેચવાનો છે

  • Amit Kukadiya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

3 ધર નો છે. મારે, બેસે એની ફુલ જવાબદારી સાથે વેચવાનો છે. ફુલ પાણી યારો છે . ફોટો વીડિયો માટે મેસેજ કરો. ડાબી બાજુએ હાલે છે. રેવલ હાલે છે. કીમત મા ફેરફાર થઇ જાશે. રાઈસ ના ટપોરે હાલે છે. બે બળદ નૂ કામ આ એક બળદ આપે એની જવાબદારી છે. બળદ ની કીમત નથી બળદ ની હાલ ની કીમત છે. કાઈ ફોલ્ટ નીકળે તો પૈસા પાછા. બળદ નથી આ ધોડો છે સાહેબ.


₹ 12000

સ્થળ : ખારચીયા,ઉપલેટા,રાજકોટ

દેવ ભાઈ. B. ઝાલા
વેચવા ની છે એક બળદ ગાડું ચાલુ કડીકસન છે લોખંડ ઉધુ છે કિંમત છે. 14000. હજાર છે વેચવાની છે સાયકલ છે એક સાયકલ છે એની કિંમત છે. 1500. રૂપિયા છે વેચવા નો છે. બંબો સવા નો છે દસ કેજી હેવી બોરનો છે. 250. ફુટ છે કિંમત છે એક. મિટર ની. 65 રૂપિયા છે વેચવા નો છે બંબો. બે નો. છે. દસ કેજી હેવી બોરનો છે. 100. ફુટ. છે કિંમત છે. 4500. રૂપિયા છે કોઈ ભાઈ ઈ. પાછે સીંગળાવાળા ટ્રેક્ટર ની ટોલી. વેચવા ની હોય તો કહેજો આમાં રે લેવા ની છે. ફોન નંબર છે. 8000715713. છે વેચવા નૂ છે બોર કેબલ ત્રાબાનૂ. 4mm પટી કેબલ હેવી છે. 250. ફુટ છે. બીજૂ કેબલ ત્રાબાનૂ. 2,mm. પટી કેબલ હેવી છે. 250. ફુટ છે લેવા નૂ હોય તો ફોન કરજો વેચવા ની છે જૂવાર ની સૂકી નીણ પૂરાનો ભાવ છે,25. રૂપિયા છે વેચવા નો છે ભૂકો મગફળી નો છે સારા માં સારો છે એક મણ ભાવ છે. 250. રૂપિયા છે લેવા નો હોય તો ફોન કરજો
...વધુ વાંચો
ભોજા ભાઈ ઝાલા
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.