ખેતર માટે ૪જી સોલાર કેમેરા
4G સીમ ઓપરેટ , ડ્યુઅલ લેન્સ ૪ મેગા પિક્સેલ સોલાર કેમેરા, પિક્ચર ને ૧૦x એટલે કે ૧૦ ગણું ઝૂમ કરી દૂર સુધી જોવાની સુવિધા , રાત્રીના સમયે કેમેરાને ચલાવવા માટે ૧૧૦૦૦ MAH 🔋 બેટરી, motion ditection, 🚨 સાયરન એલર્ટ,મોબાઇલ પર મેસેજ એલર્ટ, લાઇવ ઈન મોબાઇલ ડાબેથી જમણે ૩૬૦ ડીગ્રી તેમજ ઉપર થી નીચે ૯૦ ડીગ્રી પરિભ્રમણ,રાત્રે કેમેરા એરિયા માં કોઈ માણસ કે પશુની અવર જવર પર લાઇટ અને સાયરન દ્વારા એલર્ટ તેમજ મોબાઇલ પરથી પાછલા દિવસોનું રેકોર્ડિંગ જોવાની સુવિધા સાથે કિંમત ફકત રું.૮૦૦૦
...વધુ વાંચો
Haresh Sanghani