દેશી વાલ નુંબીયારણ છે,
દેશી વાલ નુ બિયારણ વેચવાનું છે,,
શિયાળુ બીયારણ . એક ધારું પાકે છે.
વાઢયું છે.. પાલો ઢોર ખાઈ જાય છે.
3.5 સાડા ત્રણ મહિને પાકે છે.
ઘઉંની હારે પાકી જાય છે..
કી 20 k.g na 2750
mo 9265146334
...વધુ વાંચો
Lakhaman Bhai Devshi Bhai Kanet