Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
સનેડા લે-વેચ
ગુજરાત
અમરેલી
10:30 એન્જિન
Sachin Mameriya
Jun 19 '25 12:38 PM
10:30 એન્જિન
Sachin Mameriya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ત્રણ વર્ષ વાપરેલો છે કોઈ જાતનો ફોલ્ડ નથી 10:30 નો એન્જિન છે
₹ 95000
સ્થળ : લાઠી,અમરેલી
View All
shanedo veshavano she
shanedo veshavano she shital ni banavata she 7 varasha thaya 10.5 nu ejina she
...વધુ વાંચો
Vijay Karavadara
10:30 એન્જિન
ત્રણ વર્ષ વાપરેલો છે કોઈ જાતનો ફોલ્ડ નથી 10:30 નો એન્જિન છે
...વધુ વાંચો
Sachin Mameriya
મોડલ 22
ટ્રેક્ટર ને માસડી આપવા ની છે તાત્કાલિક વેચવા નુ છે
...વધુ વાંચો
Vikram Humbal
સનેડા સાથે લોઢયો પણ છે
સારી કંડીશન માં સનેડો વેચવા નો છે. સનેડા માં 1રૂપિયા નો પણ ખર્ચ નથી. એન્જિન પણ એકદમ સારી કન્ડીશન માં છે. જેને પણ સનેડો ખરીદવો હોય તે નીચે ના નંબર માં કોલ કરવો. મો:9737222541
...વધુ વાંચો
Hemat Dethariya
ખેતી ના બધા ઓજાર અને સુજુકી gad
ખેતી ના બધા ઓજાર અને સુજુકી ગાડી વેચવાની છે
...વધુ વાંચો
Husen Hingora
હાથા વાળું kaltivetar
kaltivetar વેચવા નુ છે મોરપગા રાપડી બાલુનિયા
...વધુ વાંચો
Parbatbhai Nakum
ફક્ત 46999 માં પાવર ટિલર
સિંગડા વાળું નાનું ટ્રેક્ટર, 7.5 HP નુ પાવરફુલ ડીઝલ એન્જિન, એક જ સિજન હાકેલું, કન્ડીશન સારી, ટાયર સાવ નવા, માથે ઊભી ને હકવાનો પાટલો પણ સાથે છે, વાવણી, બેલા બધા મા બોવ સારું હાલે લેવું હોય તો જ ફોન કરવા,
...વધુ વાંચો
Abhaysinh Jadav
સનેડો
વેચવાનું છે
...વધુ વાંચો
Hemat Dethariya
vst ટ્રેક્ટર વેચવાનું છે.
મોડલ 2012
...વધુ વાંચો
Kumar G Maru
સનેડો વેચવા નો છે
20/24 ની જારી સેલ્ફ સ્ટાર્ટ angine બનાવેલું ટાયર. નવા હાડ્રોલિક વાળો વાન નો ગેર જીપ નું ડિફ્રેશન mo. 8511813852
...વધુ વાંચો
Bharat Patel
vst
Vst 2009 modal chalu complete
...વધુ વાંચો
Ketan Kandoriya
v.s.t ટેકટર વેચવાનુ છે
ટેકટર શાથે રેંકડી અને રોટાવેટર અને. ટેકટર ની ઓયણી આપવાની છે શાચવેલ ટેકટર છે કીમત 1 લાખ 10 હજાર .
...વધુ વાંચો
Bhavesh Chavda
સનેડા
sanedoche
...વધુ વાંચો
વિરમ ઓડેદરા
ગાડુ વેચવાનું છે
આખુ લોખંડ છે કીમત માં ફેરફાર થશે
...વધુ વાંચો
Sujal Sandh
vst shakti 130 vesvanu se
vst shakti vesvanu se 2023/24 nu modal patalo bhego sav osu halel tiptop parishram trector modification saradiya 9737522422 9737522722
...વધુ વાંચો
Chetan Kanara
સનેડો વેસવાનો છે 2024 મોડલ 85000
7.5 નું એન્જિન ફૂલ જેવી કન્ડીશન સ્લેપ સ્ટાટ કિંમત 85000 કોન્ટેક્ટ મો 8320916957
...વધુ વાંચો
Bharat Yadav
સનેડો વેચવાનો છે
2024 નું મોડલ છે સાવ નવે નવો નવો છે કોઈ જાતનો ફોલ્ડ નથી આખો કમ્પ્લીટ સનેડો છે જે કોઈ ભાઈઓને લેવો હોય તે રૂબરૂ મુલાકાત કરે
...વધુ વાંચો
Shailesh Vala
shnedo vesvanose
kmplet se
...વધુ વાંચો
Arshi Bhai Bhosiya
સનેડો
સનેડો
...વધુ વાંચો
Bhikubhai Vaghashiya
સનેડોવેચવાનુછે
સનેડો વેચવાનો છે કનેક્શન બહુ સારું છે
...વધુ વાંચો
નવાજ મકરાણી
સિંગડા વારું ટેક્ટ્ર ર વેચવાનું
સાવ નવું જ છે પટલો પણ નવો વાપરેલ જ નથી વેલા તે પેલા
...વધુ વાંચો
Rajesh Kandoriya
સીગડા વાળૂ ટ્રેકટર વેચવા નૂ છે
સીગડા વાળૂ ટ્રેકટર વેચવા નૂ છે સાલું કંડીસન મા છે ઈનજીન પાવરફૂલ છે કીંમત માં ફેરફાર થઇ જશે
...વધુ વાંચો
Ram Bhai Ranavaiya
ક્રાન્તિનુ ટ્રેક્ટર વેશવાનૂ શે
કપલીટ શાલૂ શે
...વધુ વાંચો
નરેશ બારડ
9106083417
આ સનેડો વેચવાનો સે 1ક સીઝન હાંકેલ સે કોઈ જાતનો ફોલ્ટ નથી એન્જીન ok ગેર મીની ટેકટનો આવે હાઈ લો સાથે પીટીયો પણ આવશે ફૂલ કન્ડિશન માં 9106083417
...વધુ વાંચો
Urvesh Bariya
સીઞડા વારામાથી ફોર વ્હીલ બનાવેલ
4,,વરસ વાપરેલ છે
...વધુ વાંચો
Parbatbhai Bhatiya
વેચવા નો છે
વેચવા નો છે
...વધુ વાંચો
Ala Nandaniya
Power trailer
શિંગડા વાળું ટ્રેક્ટર વેચવાનું છે
...વધુ વાંચો
Naveen Chauhan
vst shakti 130 વેસવાનુસે
ખાલી ટ્રેક્ટર વેચવાનું છે શીંગડા વાળુ
...વધુ વાંચો
નવનિત ચાવડા
સનેડા/મિની ટ્રેકટરના સ્પેર પાર્ટ
કોઈપણ મિની ટ્રેકટર / સનેડાના સ્પેરપાર્ટ્સ સીધા મેન્યુંફેક્ચરર પાસેથી હોલસેલ ભાવમાં રિટેઈલ ઘરબેઠા મંગાવો કવોલિટીની પૂરેપૂરી જવાબદારી • ડગરા • સાઈડ લીંક • ટોપ લીંક • ચેઇન લીંક • બાવળા • હાઇડ્રોલિક પાઇપ • સીટ • ગીયર પાર્ટસ • એન્જીન પાર્ટસ • હાઇડ્રોલિક પાર્ટ્સ • કોઈપણ પાર્ટ્સ (સનેડો/મિની ટ્રેકટર) કિંમત પાર્ટ પ્રમાણે અલગ અલગ છે
...વધુ વાંચો
રુદ્ર એગ્રો એન્જીનીયર
નવા સનેડાઅને ગાડા અને ટ્રોલી
om anjinyarig અમરેલી
...વધુ વાંચો
Ramesh D Talaviya
સનેડો વેચવાનો છે.
સનેડો વેચવાનો છે 2022. નું મોડેલ. વિજયભાઈ હીરપરા કીમત એકલાખ ચાલીચ હજાર પૃર મોં. 9913794680
...વધુ વાંચો
વિજય હીરપરા
સનેડો10.5 પેટી એન્જિન
સનેડો10.5 પેટી એન્જિન હાઇડ્રોલિક વાળો સ્લેપ સ્ટાર્ટ
...વધુ વાંચો
Hemang Solanki
મીડયુ
24 ની જાળિ ની છે 3 નંગ છે
...વધુ વાંચો
Akshay Bhola
sanedo vesvano se
sanedo ek sijan hakelo estering vado
...વધુ વાંચો
Ram Bhai Odedra
3 ,,વીલ,,4,,વીલ સનેડો,10hp
8320695808
...વધુ વાંચો
Dineshbhai Duva
પાવર ટીલર
2022મોડલ
...વધુ વાંચો
ભરતપટેલ ભાલાળા
અનીલ ઠાકર /9723693019
વેચવાનો છે પાચકલાકહાકો 130
...વધુ વાંચો
અનીલ ઠાકર
નવો સનેડો
3વીલ10 એચપી એન્જિન ગ્રેવીસ એમ્બેસેડર ડિપ્રેશન ક્વોલીસ બોલેરો જરૂરિયાત મુજબ જારી 27/32 40/44 52/56
...વધુ વાંચો
Jayeshbhai Vasiyani
સિંગડા ટેક્તર
૫ hp એન્જિન, રસના ટાયર ને લોઢાના ટાયર , રિવેસ ગેર, ૩૦ ઇંચ ની રાપ, લોઢીયો, ૩ ડાઘા, ૪ મોર પગા , ૪ લીટર ની દિજલ ટાકી
...વધુ વાંચો
Pratik Odedara
2017 મોટલ 2015 મોટલ2010 મોટલ
95000 85000 65000 તણ ટેકટર સે
...વધુ વાંચો
Ramesh Nandaniya
સીગડા વાડુ ટ્રેક્ટર વેસવા નું સે
સીગડા વાડુ ટ્રેક્ટર વેસવા નું સે 9510744046
...વધુ વાંચો
Kuldeep Thakor
sanedo sado vesavano sati sathe
7.5. 1rap. 5mor pagala
...વધુ વાંચો
Ravi Moya
ગુરુકુપા ટ્રેક્ટર & સનેડા અમરેલી
મો. 92655 76818 , 96013 47986 ગુરુકુપા મિનીટ્રેક્ટર & સનેડા અમરેલી Since-2009 10.5 Hp નવા એન્જીન , ત્રણ વ્હીલ,ચાર વ્હીલ ના સનેડા & ટ્રેક્ટર હાજર. 6 ગેર વાળો ગેર. હાઇડ્રોલીક સીસ્ટમ હેવી ઈન્ટરનો ઓઈલ પંપ, છત્રી તેમજ તમારી અનુકૂળતા મુજબ સનેડા ,ટ્રેક્ટર બનાવી આપીશુ. મો. 92655 76818 , 96013 47986
...વધુ વાંચો
ગુરુકુપા મિનીટ્રેક્ટર અને સનેડા અમરેલી
નવાં,સનેડા, લેવામાં ટેમળો,,સબશી
નવાં, નવાં સનેડા લેવામાં ટેમળો, સૌરાષ્ટ્ર નો,,1,, સનેડો સરકાર માન્ય શબશીડી પાત્ર 10,,5ઈનજીન,,ગીરીવીશ કમાડર,15,,,20,,,24,,,30,,,,,35,,,40,,,44,,48,,50,,,52,,54,,56,, 60જારી,મામળછે
...વધુ વાંચો
નારણભાઈ ચેતરીયા
વિજય ટ્રેક્ટર વેચવાનું છે
ટ્રેકટરમાં કોઈ જાતનો ફોલ્ટ નથી
...વધુ વાંચો
Dinesh Sagar
આસનેડોવેછવાનોછે
5દાતા રપટો હમાર. બલુનીયા માસડીઆબધુયદેવાનુછે
...વધુ વાંચો
લીલાભાઈ ગોઢાણીયા
VST ટ્રેકટર વેચવાનું છે
મોડલ 2023 સાથે પાટલો અને ચોરસ ડગરાં કિંમત 140000
...વધુ વાંચો
હરદાસભાઈ સોલંકી
સનેડા નું માત્ર ફોર વ્હીલ
સનેડા ના ફોરવિલ વેચવાનું છે ટાયર સાવ નવા છે માત્ર એક વર્ષ ચાલેલ છે
...વધુ વાંચો
કાનજીભાઈ ડાંગર
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ