Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ભેંસ લે-વેચ
ગુજરાત
ભાવનગર
આ ભેંસ વેચવાની છે બીજું વેતર
નાજાભાઇ કાળુભાઈ ભંમર
Jun 19 '25 10:03 AM
આ ભેંસ વેચવાની છે બીજું વેતર
નાજાભાઇ કાળુભાઈ ભંમર ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગામ પસ્વી તાલુકો તળાજા જીલ્લો ભાવનગર
₹ 150000
સ્થળ : પસવી,તળાજા,ભાવનગર
View All
ખડેલી વેચવાનીછે
પેલવેતરી ખડેલી 9601400320
...વધુ વાંચો
Karman Bhai
ભેસ વેચવાની છે
બીજુ વેતર 20 25 દિવસ ની કાચી
...વધુ વાંચો
Pankaj Medhanathi
વેતર બીજું. વેતર 3
એક ભેસ પંદર વીસ દિવસ બીજી 25 થી 30 દિવસ 0 પેલા વેતરમાં પાંચ લિટર દૂધ ત્રીજા વેતર વાડી છે સાચો લીટર દૂધવાળી
...વધુ વાંચો
અનિલ બારડ
બીજું વેતર ખડેલી વેચવાની છે
એક મહીનો ને આઠ દિવસ થીયા છેગાભણી છેને એને બૈ ટાયમ દોવા દિયે
...વધુ વાંચો
રામભાઇ બવા
ખડેલું વેચવાની છે
સાત મહિનાની ગાભણ
...વધુ વાંચો
Masri Nandnaiya
બીજું વેટર
ભેંસ આજે વિયાણી પાડી
...વધુ વાંચો
સંજય વાઘેલા
ભેંસ વેસવાની સે
2 જુ વેતર 10 12 દિવસ ની કાસી
...વધુ વાંચો
Jeshabhai Varotariya
હોરજનલજાફરાબાદીખડેલીવેસવાનીસે
2દાતેસે15દીનીકાસીહાડગજેબોવજબરીસેલેવીહોયતોફૉનકરવો
...વધુ વાંચો
માલદે લખમણ મોઢવાડીયા
ભેંસ વેચવાની છે
કાપણી ભેંસ છે 30 દિવસની કાચી છે
...વધુ વાંચો
Ramesh Vansh
વેચવાનો છે
પાડો વેચવાનો છે
...વધુ વાંચો
Vijay Gadhavi
ભેંસ વેચવાની છે
15 દિવસ ની કાચી છે સાવ સોજી છે આગલા વેતર માં 6 લીટર દૂધ હતું (૮૫૦૦૦)
...વધુ વાંચો
Prince Varu
ભેંસ વેચવાની છે
ના પારૂ જોઈયે ના ખાણ જોઈયે ગમે તે નેદોય લે વાની 8 દીવશ નીવાર છે વીયાજમ ની 7થી 8 લીટર દુધ
...વધુ વાંચો
Rajsibhai Bandhiya
ભેંસ વેચવાની છે 20 દીમા વીયાહે
સાટામાં ભેસ હાલે 9727235762
...વધુ વાંચો
Ubhram Hingora
ભેંશ દેવાની છે
ભેંશ વેચવાની છે ૨૦ દિવસ ની કાચી વેતર ૨
...વધુ વાંચો
Dineshbhai Sisodiya
pado vesvanose
9sudrise 2,6mynanise
...વધુ વાંચો
Girish Kanani
ખડેલીવેચવાનીછે
ઠાલી..
...વધુ વાંચો
પરબત ગઢવી
ભેંશ વેશવાની છે
બીજુ વેતર 20 દીની કાશી છે
...વધુ વાંચો
Chauhan Rahul
પાડો
પાડોવેશવાનોછે
...વધુ વાંચો
હમીર કરમટા
પાડો
પાડોબેદાતેકિમતફિસછેજોવોઉપલેટાકોલકિરોડ5થી7ફોનકરવોનયજોવાઆવોતોફનખરવો
...વધુ વાંચો
Prakash Chandravadiya
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે ૩ મહિના પછી વ્યા સે લેવા ની હૉય એજ ફોન કરે (આ મોબાઈલ નંબર પર સંપર્ક કરવો: 9898423735)
...વધુ વાંચો
Pravin Der
ભેંસ વેચવાની છે 20 દિવસ ની કાસી
આચલ ગરમી ને 7 લિટર દૂધ ની જવાબદારી થી દેવા ની છે
...વધુ વાંચો
Vikramsinh Gohil
ખડેલી વેચવાની છે
ખડેલી વેચવાની છે પાકડ ખડેલી વેચવાની સે
...વધુ વાંચો
Bavan Bhai Rabari
બીજા વેતર મા
2 વેતર 5 દીની કસી
...વધુ વાંચો
Jaypal Sinh Solanki
ભેસ
૨વેતર.૬લીટર.દુધ.નીચે.પાડો.૧૫દિવશની.વયગલ.પારૂ.ઉપર.દોવા.દેય.છે
...વધુ વાંચો
ભાવેશ રાડા
પાડો વેચવાનો છે ફુટી ગયો
પાડો વેચવાનો છે ફુટી ગયો છે બધી જવાબદારી ઘરની ભેંસ નો છે એટલે આપી દેવાનો છે
...વધુ વાંચો
ભાયો ચારણ
પાડો વેચવાનો છે
પાડો વેચવાનો છે
...વધુ વાંચો
કરણા ભાઈ કોડીયાતર
ખડેલી
પેલા વેતર ની ખડેલી વેસવાની સે 25 દિવસ ની કાસી સે ઉસાઈ લંબાય હારી સે
...વધુ વાંચો
કાના ભાઈ મેર
ખડેલુ
પેલું.વેતર.ખડેલુ.25.દીવસ.અંદર.વીયાસે સાવ.સોજૂ.છે પેટ.આચર.ટોટલ.જવાબ.દારી.થી.વેચવાની.છે
...વધુ વાંચો
Balubhai Gadhavi
પેલુ વેતર ખડેલું
ખડેલું વેચવાનુ પેલું વેતર 3 મય ના ગાભણુ છે
...વધુ વાંચો
ભરત સિંહ સિસોદિયા
બીજું વેતર
10 દિવસ ની વાર 7.8 લીટર દૂધ જવાબ દારી બધી કિમત ફેર ફર નય થાય લેવી હોય તો જોય જાવી વીડિયો નય મોકલી
...વધુ વાંચો
Hemat Karngiya
નવમોમહીનોહાલે
9825817302
...વધુ વાંચો
જય આહીર
pado vesava no se
dav se 3:5 varas no
...વધુ વાંચો
Varu Ajitbhai
પાડો વેચવાનો છે
બીજા વાળા નો છે
...વધુ વાંચો
Bhagu Muchhar
વે
બે ભેંસો ને એક ગીરહોટકી વેચવાની છે ગામ જાબાળા તાલુકો વીસાવદર
...વધુ વાંચો
Pratap Bhai Vala
ખડેલી વેચવાની છે
ખોટે ખોટો કોલ ના કરતા લેવી હોય તો જ કોલ કરજો
...વધુ વાંચો
Vadher Anirudh
ભેસ વેચવાની છે કે
દુધ 5.5 લીટર છે 3 મહીના ની વ્યાણલ છે સાવ સોજી બધી જવાબદારી
...વધુ વાંચો
Raj Maher
ભેંસ વેચવાની સે
5મુ વેતર 10 મો મયનો
...વધુ વાંચો
Deepak Godhaniya
saniyu khatar
saniyu khatar vechvanu se 10 - 12 troli jetlu se
...વધુ વાંચો
Sanjay Nanera
ભેંશ વેચવાની છે
4 વેતર વ્યાસે 5-6 દીવશ માં વ્યાસે 7 7 લીટર દૂધ હતું આગલા વેતર માં
...વધુ વાંચો
Hati Darbar
જાફરબાદી ખદેલી પેલવેતરી
જાફરાબાદી પેલવેતરી ખાડેલી વેસવાની સે સાડા આઢ મહિના ગાભની સે ઉસાય લંબાઈ સારી સે
...વધુ વાંચો
Keshu Bhai A Odedra
ભેંસ વેચવાની છે
2,5 લીટર દુધ છે બેય ટાણા થય એનો એક મયનો થયો
...વધુ વાંચો
Vijay Kodiyatar
13 દીવસ મા વીયાસૅ
સાવ સૉજી છૅ.... તમામ જવાબદારી.... અતી મીઠીયાર છૅ વીયાય ત્યા સુધી દૉવા દીયૅ
...વધુ વાંચો
રાજૉ ગઢવી
khadeli vesvani se
5 divsni kaci 2 dati se
...વધુ વાંચો
Keshu Kwshwala
ખલેળી
3 વરસની
...વધુ વાંચો
Raju Rabari
વેચવાનિ
બિજુ વેતર
...વધુ વાંચો
Malamdixit Malam
ભેસ
3 વેતર. એક મહીનો ઞાભની સે ઐક ટાઈમ નૂ ચાર લીટર દુધ છે
...વધુ વાંચો
Pradip Parmar
ભેસ વેચવાની છે
ભેંસ ત્રીજુ વેતર વિયાણલ સાડા પાંચ મહિના ની ડોઢ મહિના ની ઘાભણી ની સે પાડી પાડી ધાવતા 10 લીટર આખા દિવસ નું એક આચરમા દુધ ઓસુ આવે ત્રણ આચરણ કપ એટ વીડયાકે ફોટા નય આવે રુબરુ જોય જાવી
...વધુ વાંચો
Bharat Nandaniya
પાડી
પાડી વેશવાની સે પોણા બે વરસ ની કિંમત માં જાજો ફેર ફાર નય થાય
...વધુ વાંચો
Daki Shailesh Lakhaman Bhai
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ