હરેશ સોલંકી ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
આ ટ્રેક્ટર વેચવાનું છે 2022 નું મોડલ છે ટોપ મોડલ નું ટ્રેક્ટર છે કન્ડિશન સારામાં સારી છે જવાબદારી વાળું ટ્રેક્ટર છે કિંમત 6, 11,000 રાખેલી છે પાવર ટેરીંગ છે ખોટા કોઈ ટાઇમપાસ કરવા મેસેજ કે ફોન ના કરતા પ્લીઝ