Sanjay Gohel ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
2011/12 model
પેટ્રોલ
એકદમ ટીપટોપ કન્ડીશન
leadis એ ઉપયોગ કરેલી ગાડી છે..
માત્ર 69000 km ચાલેલી છે.
કલર - gray origanal
કોઈ અકસ્માત કે ગાડીમાં ડાઘા ડૂઘી કે અન્ય કોઈ નુકસાન નથી..
વીમો ફુલ ઉતરાવેલો છે.
પીયુસી માન્ય
ગાડીમાં ડિસ્પ્લે સીસ્ટમ અને મ્યુઝિક સિસ્ટમ પણ આધુનિક નાખેલી છે.
ગાડીમાં બેક સાઈડ કેમેરો આવતો નથી પણ આપણે જાતે નાખેલો છે.
ગાડી ખૂબ સાચવેલી અને એક જ હાથે વપરાયેલી છે.
ચારેય ટાયર 85%
મો. 9879445404(w)\ 8160657057
(દીકરી હાલ અમેરિકા સેટ થઈ ગઈ છે. પરિણામે ગાડી કાઢવાની છે તો કોઈપણ પ્રકારના એક જ કિંમત છે)