Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ગાય લે-વેચ
ગુજરાત
દેવભુમિ દ્વારકા
ખુટં વેચવાનો છે
Vishal Karena
Apr 19 '25 10:23 AM
ખુટં વેચવાનો છે
Vishal Karena ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
(કિંમત 20 હજાર રૂપિયા )
₹ 20
સ્થળ : રૂપામોરા,ભાણવડ,દેવભુમિ દ્વારકા
View All
ગાય વેચવાનીશે ગાભણી
દેવશી ભાભ
...વધુ વાંચો
Devshi Karangiya
કાંકરેજ
કાંકરેજ હોડકી વેચવાની છે સારા વેલાની છે કચ્છ ની છે ૨ વરસ ને ૪ મહિનાની છે સાવ સોજી બધી જવાબદારી થી આપવાની છે ખેડૂત નેજ આપવાની છે બીજા કોઈ ને નથી દેવાની સુખી થઈ ત્યાં બીજદાન ને ૨ મહિના થયાં છે લગભગ ગાભણ પણ હોઈ શકે
...વધુ વાંચો
Deep Patel
ગીર ગાય વેચાવ
ગીર ગાય. બીજું વેતર. આગલા વેતર માં 6 લીટર દૂધ. હતું. 20 થી 25 દિવસ ની વાર છે.
...વધુ વાંચો
Rajbha Vank
ગાય વેચવાની
2જુવેતર 15દીવશનીકાચી
...વધુ વાંચો
Rohit Rabari
વેચવાની છે વધાવી
એવી હોય તો ફોન કરવો કરો વાહ ૯૭૨૬૫૧૫૦૪૦
...વધુ વાંચો
બ્રિજેશ બંધિયા
જર્સી ગાય વેચવાની છે
25 દિવસની વાર છે વ્યાવામાં આગલા વેતરમા 7લીટર દુધ હતુ 3જુ વેતર આવશે આ નંબર પર ફોન કરવો 7874939896 કિંમત 50000
...વધુ વાંચો
Naresh Chudasma
ગાય વેચવાની છે વેતર 2
કોર્સ મા છે 3 દિવસ ની વિયાણેલ છે દૂધ 5 લિટર છે નીચે વાસડી છે દોવા માં સોજી છે
...વધુ વાંચો
Uday Khuman
ગાય
15 થી 20 દિવસની કાચી છે બીજું વેતન પહેલા વેતર માં 6 લીટર દૂધ હતું
...વધુ વાંચો
Vira Bhai Bhabhala
ગાય પેશવાની છે
ગીરકૌશ ગાય છે 2 મયનાનીવાણસે 4 લીટર દૂધને નીશેવાશળુનથી મરીગલ આવુતૂ
...વધુ વાંચો
Mahesh Rayka Galchar
ગાયો. વેસવાનીસે
3. ગાયોવેસવાનીસેગાયોગાભણસે
...વધુ વાંચો
રણજીત ધાધલ
ગાયું વેચવા ની છે
પેલી ગાય 15 દિવસ થયા બિરદાન કરાવેલ છે બધી જવાબદારી થી દેવાની છે સાવ સોજી ગીર ક્રોસિંગ ઓળખું છે લેવી હોય તો જ ફોન કરવો કિંમત ફિક્સ રહેશે વોડકા ની કિંમત 20,000 રાખેલ છેબીજી ગાય ૨૫ દિવસની ગા કાચી છે બધી જવાબદારીથી દેવાની છે ચારે અસર કમ્પલેટ સાડા છ થી સાત લીટર દૂધ પારૂ ઉધાવતા બંને ગાયો ભેગી લેવી હોય તો કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે કોઈને એક ગાય લેવી હોય તો કિંમતમાં ફેરફાર નહીં થાય ગાય ની કિંમત 12000 રૂપિયા રાખેલ છે લેવી હોય તો જ ફોન કરો વિડીયા ફોટા મોકલવા નહીં આવે સારા નાસદના કારણે દેવાની છે ટોટલ જવાબદારીથી દેવાની છે
...વધુ વાંચો
Mahendar Sisodiya
વાસડિ વેસવા નિ છે
એક વરસનિ છે રાધવ ખુટનિ છે
...વધુ વાંચો
Pravin Bhai Kanara
ગામ ધોરાજી
ગાય બહુ સારી છે ધોળી કાંકરે દેવાની હે
...વધુ વાંચો
જયેશભાઇ ઉલવા
વાછડી vechavani સે
15 મહિના ની સે સારા વેલા ની સે
...વધુ વાંચો
Bharatbhai Gida
5 હોડકી વેચવાની છે
ભેગાજ દેવાના છે
...વધુ વાંચો
Paresh Chhaiya
7 ગીર હોડકી વેચવાની છે
7 ગીર હોડકી વેચવાની છે ત્રણ ની ઉંમર અઢી અઢી વર્ષની છે ત્રણની ઉંમર બે બે વર્ષની છે એક ગાય બીજું વેતર છે વીસ દિવસ ગાભણ છે 10, હજાર થી ચાલુ થાય 25 હજાર સુધી
...વધુ વાંચો
Rahul Sisodiya
વાસણી વેસવા ની છે
એક વરસ ની છે
...વધુ વાંચો
ઓડેદરા સંજય
ગાયવેશવાનીછે
ગાભણીછેબીજુવેતર
...વધુ વાંચો
જગદીશ કાટોડીયા
ગાય વેચવાની છે
ત્રણ ત્રણ લીટર દુધ દોવા માં સાવ સોજી ગમે એને જોવા ની છુટ બે મહિના ની વીયાલેણ
...વધુ વાંચો
રાજુ મંડેરા
ગાઈ વેસવાની સે
20દિવશ ની કાસી
...વધુ વાંચો
Bharat Ranavaya
vahdi vesvani se
18 may na ni
...વધુ વાંચો
Ranjit Odedra
કોશ ઓડકી વેચવાની છે
તપ નથી જાલતી ગેરંટી શારા વૈલા ની છે દુબળી હોવાના કારણે રુવાડી છે
...વધુ વાંચો
Jignesh Galchar
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે પેલૂ વેતર 9/10 દિવસની કાચી બધી જવાબદારીથી દેવાની છે
...વધુ વાંચો
હાર્દિક છેલાણા
ગાય વેચવાની છે
મો. 7096772715 15 20 દીવસની કાચી છે
...વધુ વાંચો
સના બાલસ
અશોક સોલંકી
ગાય વેચવાની છે નીચે વાસળી છે સાડા ત્રણ મહિનાથી વી આઇ ગર્લ છે શાળા 6..50 દૂધ છે 93754 15 7 12
...વધુ વાંચો
અશોક સોલકી
હોડકી
બે વર્ષની છે સેવા માટે દેવાની છે
...વધુ વાંચો
Virpar Gadhvi
ગાય વેસવાની છે
પેલા વેતરની છે ટોટલ જવાબદારી દુધ ચાડા ચાર પાંચ લિટર દુધ છે વાછડો છે વાછડા વગર દેવા દિયે
...વધુ વાંચો
પ્રવીન કરમુર
ગાય દેશી
ગાય વેચવા ની સે પાંચ મહિના થયા વાર્નલ સે બે મહિના ની ગાભની સે ટન આચર સે કિંમત ખાલી બે હજાર રૂપિયા
...વધુ વાંચો
Vishal Vavnotiya
ગાય
ગાય ગીર ક્રોસ પાસ લિટર દુધ
...વધુ વાંચો
Ahir Niranjan Jalu
ગીર ક્રોસ
એક ગાય વેચવાની છે ગીર ક્રોસ છે એક ટાઈમ દોવા આપે છે બે મહીના ની ગાભણ છે
...વધુ વાંચો
ભાવીન માટીયા
ગાય વેચવાની છે
1 મહીનાની વયાણલ છે નીચે વાસઙો છે
...વધુ વાંચો
Rahul Vala
ઓરીજનલ ગીર ઓડકી
20 દીવસ ની કાચી છે પેલું વેતર ઉંચાઇ લંબાઈ પુરી જે કોઈ ભાઈ ને લેવી હોય તે ફોન કરે 9316898608
...વધુ વાંચો
Mehul Jograna
કપીલા.4.5.લીટર.દુધ
1=મહિનાનો.વાચડો
...વધુ વાંચો
અજય જાલા
ગીર ગાય વેચવાની છે
બીજું વેતર એક મહિનો થયો નીચે વાચડો છ લીટર દૂધ તમામ જવાબદારી
...વધુ વાંચો
મેપા ભાઈ ઉલવા
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે તાજી વ્યાણેલ છે બે આંચળ છે અઠી લીટર દૂધ આપે છે નીચે વાસડો છે દેવાની છે ફોટો વીડિયો મોકલવામાં નહીં આવે
...વધુ વાંચો
Rahul Solanki
HF ક્રોસ
પેલું વેતર તાજી વિયાનેલી. નીસે વાસડો. 5 દિવસ ની વિયાનેલી. 7 લીટર દૂધ હાજર છે. સાવ હોજી સે. ફોટા વિડિયો મોકલવામાં નહી આવે.
...વધુ વાંચો
Viraj Bhola
3 HF ક્રોસ ગાયું વેસવાનિ છે
!!!જય માતાજી!!! એક પેલું વેતર હેઠે વાછડો 7 લિટર દૂધ હાજર બીજું વેતર વાછરૂ નથી 8.5/9 લિટર દૂધ હાજર ત્રીજું વેતર હેઠે વાછડો 8 લિટર દૂધ હાજર
...વધુ વાંચો
Pathubhai Sisodiya
2
પડી ને વસાડી 2 ની કિમત 22 હજાર ફિકસ સે એક જોતુ હોય તો અલગ કિમત સે
...વધુ વાંચો
Ram Rabari
8849863980
25 દિવસ થયા મિયા હીના સાવ સોજી છે
...વધુ વાંચો
કરશન મોરી
gay veshva ni se
s f ,gay veshva ni se ,3 vetar ,5 li dudh, 1..5. mhino thyo vyani aene,vashru nthi,
...વધુ વાંચો
Jashmin Ram
vasdi se 15 mahina ni
vasdi se akhi Kari se 15 mahina ni se koi ne parvi hoi to api deva ni se
...વધુ વાંચો
Raaj Keshvala
ગાય વેચવાની છે
ચોથુ વેતર છે 5 લીટર દૂધ છે ત્રણ અસર છે 2 દિવસની કાચી છે
...વધુ વાંચો
Sadmiya Veshram
ગાય વેશવાનિ છે
વેતર તિજી 9 લિટર દુધ મય ના દિવસ નિ વાણલ ફુલ જવાબ દારિથિ આ પવાનિ છે
...વધુ વાંચો
પિયુશ આહિર
ગાય વેચવાની છે
7 મયનાનો ગાભછે
...વધુ વાંચો
વિરપાર ગઢવિ
BHES VECHVA NI CHE
10 MO MAHINO 3 VETAR MOBILE NUMBER 6354242751 9574994511
...વધુ વાંચો
Sahil Muliyashiya
9879786198
ગાયવેચવાનિછે 7દિવસનિ વિયાણેલિછે દોવામાફદકરેછે આરસો બોવઆયવોછે રૂબરૂજોયજાવ
...વધુ વાંચો
Karim Gaj
ગાય વેચવાની છે
બીજું વેતર હોટકી વેચવાની છે સાવ સોજી ફુલ જવાબદારીથી આપવાની છે 25 થી 27 દિવસની વાણેલ છે નીચે વાસડો પાંચ પાંચ લીટર દૂધ આવે છે હાજરમાં ગેમ તેને દોય લેવાની છૂટ બાયુ ભાઈઓ ને લંબાઈ ઊંચાઈ ફુલ છે બંને ટાઈમ દોવરાવીને લઈ જવાની સુટ કિંમત 32000 રાખેલ છે જોયા પછી કિંમતમાં થોડા ઘણો ફેરફાર કરી આપશુ નામ પરેશભાઈ મો 7201947960 ગામ ગુંદરણગીર તાલુકો તાલાળા જીલ્લો ગીર સોમનાથ
...વધુ વાંચો
Paresh Bera
ગાય વેચવાની છે ત્રણ લીટર દૂધ
ગાય ની વાસળી મરી ગઈ છે એટલે હેડમાં નાખીને ધોવાની છે વાયડી છે
...વધુ વાંચો
Ranjit Mala
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ