લાઇન નો વછેરો છે
Sire M303 (Porbandar)
Grand Sire Alishan (Punjab)
ઊંમર 16 મહિના
હાઇટ 57
આખો કારો વછેરો છે માથા ઉપર ટીલું છે
આ ફોટા તાજા જ છે
કિંમત 2,50,000 રાખેલ છે થોડો ઘણો ફેરફાર થશે જાજો નઇ થાય
સાટા કરવાના નથી
લેવા વારા જ ફોન કે મેસેજ કરવા
...વધુ વાંચો
Pratik Boricha