Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ભેંસ લે-વેચ
ગુજરાત
જુનાગઢ
૨પાડીયુ અને ૧વાસડી વેસવાની સે
Lakhaman Gadhvi
Mar 19 '25 06:11 PM
૨પાડીયુ અને ૧વાસડી વેસવાની સે
Lakhaman Gadhvi ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
૧ પાડી (૨.૫) વરસ સે ૨ .પાડી (૨ )વરસ ની સે ૩.(૨)વરસ ની વાસડી ૭૨૦૨૯૫૨૭૬૦
₹ 25000
સ્થળ : જુનાગઢ
View All
સાટુ કરવા નું છે ભેંસ હોય તો
...
...વધુ વાંચો
Shaktisinh Jadeja
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે 4 થુ વેતર છે સાત આઠ દિવસ ની વાર છે વ્યાવા માં મોં..9510839582
...વધુ વાંચો
Akashbhai Bharai
ભેસ
ભેસ વેચવાની છે 4 મયનાની ઘાભની એક ટાઇમ દોવા દીયે ઊંચાઈ લબાય મા સારી છે પેટ આચાર ની જવાબદારી 4 વેતર વ્યાસે
...વધુ વાંચો
Devat Madam
ખડેલી વેચવાની છે
20 25 દિવસની કાચી છે બધી જવાબદારીથી દેવાની છે પારેટી ભીંસ લેવાની છે ઠાલી ભીંસ લેવા ની છે ખડેલી લેવા ની છે પાડી લેવા ની છે મોબાઈલ નંબર 7069588580
...વધુ વાંચો
માહીર ભાઈ વાઘેલા
ખડેલી
ખડેલી વેચવાની છે
...વધુ વાંચો
Rohit Barad
ભેસ વેસ્વાની સે
1 ટાનું દોવા દેય 4 લીટર દૂધ 6 મહિના ગાભની
...વધુ વાંચો
Soning Sindhav
ખડેલો વેચવાનો છે ખાલી ખડેલો છે
ખડેલો વેચવાનું છે ખાલી ખડેલું છે કિંમતમાં કંઈ પશો નહીં થાય બધું વાંચીને ફોન કરવો કપ લિંગો ફોન કરવો ફોટા વિડીયો નાખવામાં આવશે નહીંનહીં,9904497820
...વધુ વાંચો
Vijay Makwana
સાટા કરવા ના છે તન તન લીટર
પાછી ઘાભણી છે તન મહીની
...વધુ વાંચો
Ram Rabari
આ પાડો વેચવા નો છે
આ પાડો વેચવા નો છે નંબર 7990707755
...વધુ વાંચો
Arjun ગરચર
વેસવાનિ છે
2જુ વેતર છે 10 દીવસ ની વીયાવાનિ વાર છે એકટામનુ 7લીટર દુધ છે દોવામા સાવ સોજી છે જવાબદારીથી દેવાની છે ઉસાય લંબાય પુરી છે
...વધુ વાંચો
Rohit Kaladiya
પાડો વેચવા નો છે
આ પાડો વેચવા નો છે
...વધુ વાંચો
બાલા ગરચર
બે ભેંસો વેચવાની છે
બે ભેંસો વેચવાની છે પેલી ભેંસ બીજું વેતર ખડાઈ છે દોઢ મહિનાની વિયાણેલ છે નીચે પાડી છે 5+5.. લીટર દૂધ હાજર મા આવે છે પારુ ઉપર કમ્પ્લીટ છે સાવ સોજી છે બીજી ભેંસ ત્રીજું વેતર છે એક મહિના દિવસની વિયાણલ છે નીચે પાડો છે 6+6.. લીટર દૂધ હાજર મા આવે છે પારુ ઉપર કમ્પ્લીટ છે સાવ સોજી છે બધીજ જવાબદારી થી આપવાની છે બંને ભેંસો ઊંચાઈ લંબાઈ વાળી છે હાડ ગજું પૂરું છે ગામ કુકરાશ ગીર તાલુકો વેરાવળ જિલ્લો ગીર સોમનાથ નામ જુનેદ ભાઈ મો:-7046632067 લેવા માટે રૂબરૂ આવી જવું ભેંસો ની કીમત નીચે આપેલ છે પેલી ભેંસ ની કીમત:-75000 રાખેલ છે બીજી ભેંસ ની કીમત:-70000 રાખેલ છે રૂબરૂ જોયા પછી કિંમતમાં થોડો ફેરફાર કરવામાં આવશે અલગ અલગ પણ આપવામાં આવશે ભેગી પણ
...વધુ વાંચો
જુનેદભાઈ બ્લોચ
વેચવા ની છે
પાંચ પાંચ લીટર દૂધ છે નીચે પાડી 3 વેતર લેવા વારા મેસેજ કરજો ખોટા નય
...વધુ વાંચો
Raju Bharvad Soriya
ઘોડી વેચવાની છે
ઘોડી વેચવાની છે સાટામાં ભેંસ ચાલે ખડેલું પણ ચાલે ઘોડી ચાલુ ફુલેકાની સાવ સોજી બધી જવાબદારીસાટા કરવા હોય તો ખડેલાને કે ભેસ ના ફોટા નાખી દેવા વિડિયો
...વધુ વાંચો
Bharat Odedra
aavesh Betwa Niche
Baji Baji jababdari
...વધુ વાંચો
Bhatti Enus
પાડો વેચવાનો છે
જફરાવાદી પાડો વેચવાનો છે
...વધુ વાંચો
ગોગનભાઈ મોરી
Bhains bechwani se115
भेस वेचवानीछे 25दीवसनीकची 3जु वेतर67लीटरदुधहतु सोजी अनेसारी जवाब दारीथी देवानीछे 115
...વધુ વાંચો
Noghabhai Sindhiya
ભેસ વેચવાની સે
ભેસ વેચવાની સે બીજુ વેતર વીયાણલ સે ત્રણ ત્રણ લીટર દુધ સે ઘાભણી સે 6.5 મહીના ની ગાભણી સે ટોટલ જવાબ દારી
...વધુ વાંચો
Bharat Nandaniya
vesvani se
3 litar dudh se 3 mahina vayani 6354089947
...વધુ વાંચો
પ્રતાપ ઓડેદરા
ભેસ વેચવાની છે
ભેસ વેચવાની છે ત્રીજું વેતર છે દસ દિવસની કાચી છે બધી જવાબદારી
...વધુ વાંચો
મનસૂખભાઈ કોડીયાતર
છાણીયું ખાતર વેચવાનું છે
મોટા ટ્રેકટરના 25 ફેરા..
...વધુ વાંચો
Junjiya Gambhirsinh
૬પાદીછે વેચવાનીછે
લેવિહોતોજ ફોનકરવો
...વધુ વાંચો
Ramesh Parmar
8000873865
જાફરાબાદી 1વેતર 4મહીના થયાં દૂધ 5 લીટર નીચે પાડી કિંમત 90 હજાર
...વધુ વાંચો
Jitesh Dhoradiya
7 vetar
2 mahina thaya bijdan karavelu che
...વધુ વાંચો
Anil Parmar
પાડો વેચવાનો છે
પાડો વેચવાનો છે ચોમાસા પર ફૂટી જાય સારી નોકરી હોય તો ઉનાળામાં પણ ફૂટી જાય
...વધુ વાંચો
નાયા મકવાણા
sari bhes
5letar dut ce dovama savsoji
...વધુ વાંચો
Beku Bhai Dangar
મોબાલનબર7201943213 જવાબદાથિવેચવ
બેભેશુવેચવાનિછેચારચારમયનાનોગાભછૈએકમાપાચલિટરદુછેબિજીમાચારલિટરદુધછે
...વધુ વાંચો
Bharat Mori
૨પાડીયુ અને ૧વાસડી વેસવાની સે
૧ પાડી (૨.૫) વરસ સે ૨ .પાડી (૨ )વરસ ની સે ૩.(૨)વરસ ની વાસડી ૭૨૦૨૯૫૨૭૬૦
...વધુ વાંચો
Lakhaman Gadhvi
This is a buffalo sal
ભેસ વેચવાની છે લેવાની હોય તો call કરવો
...વધુ વાંચો
કૌશિક સોલકી
ભેંસ વેચવાની છે આઠ મહિનાની ગરમી કામ
ગામ અમરાપુર જિલ્લો જામજોધપુર સાટા પણ કરવાના છે સામે પાર્ટી હોય તો લાગે આઠ મહિનાની છે
...વધુ વાંચો
Lilabhai Saroliya
ભેંશ વેચવાની છે
તીજુ વેતર વયાશે 1મહીનાની કાચી છે ટૉટલ જવાબ દારી થી આપવાની છે
...વધુ વાંચો
રાના કોઙીયાતર
પાડો વેચવો
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામા છે બે વરશ નો છે 8 હજાર લેવા ના છે
...વધુ વાંચો
Bharat Karmur
ભેંસ
૮-૧૦ દિવસ ની કાચી છે આહ-આછળ ની જવાબદારી ૯-૯ લીટર દુધ
...વધુ વાંચો
Jadav Rahul
ભેસ વેચવાની છે,
વેતર 2,દૂધ 5 લીટર છે,પારૂ નથી,25 દીવસ ની વીયાણેલી છે,
...વધુ વાંચો
કમલેશ ભાઈ પટાટ
બે ભેંસ વેચવાની છે
બે ભેંસ વેચવાની છે
...વધુ વાંચો
Vipul Chauhan
પેલુ વેતર
પેલુ વેતર નીચે પાડી ઉચાઈ લામ્બાઈ પુરી ૫.૫ લિટર દૂધ સાટા પણ કરીસુ
...વધુ વાંચો
Ajay Chavda
pado
pado vecvano 4 date se ucay lambay puri
...વધુ વાંચો
Dinesh Kota
pelavetrni Kady
pelavetrni Kady vecvani che 20 divshni kachi che jafri full havi
...વધુ વાંચો
Gautam Dhundhalva
પાડો વેચવાનો છે.
૧.૫ વર્ષનો છે
...વધુ વાંચો
Kamlesh Kodiyatar
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે લંબાઈ ઊંચાઈ સારી બીજું વેતર ત્રણ ત્રણ લીટર દૂધ બે મહિના ની ગાભણી બધી જવાબદારી
...વધુ વાંચો
Vijay Naghera
ભેંસ.વેસવાનીસે
ભેંસ.5દીવસ.ની.વીયાણલ.દુધ.4.4.નીસે.પાડી.પેટ.આસર.ની.જવાબદારી
...વધુ વાંચો
Bharat Odedara
પાડી વેચવા ની છે
2.5 વષૅ ની પાડી વેચવા ની છે
...વધુ વાંચો
Bhimshi Pithiya
ભેંસ વેચવાની છે
2 વેતર ફુલ જવાબદારી આચરણ ની 10 દિવસ ની કાચી છે
...વધુ વાંચો
Manish Zapda
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે ત્રીજું વેટર છે નવમો મહિનો હાલે છે આગલા વેતનમાં 5,30 લિટર દૂધ હતું
...વધુ વાંચો
Karan Merani
ભેંસ વેચવાની છે વેતર બીજું
20 25 દિવસની કાચી પેટ આચર ની જવાબદારી આગલા વેકરમાં આખા 8 લિટર હતું
...વધુ વાંચો
નૃરમામંદ હીગૈરા
pado vechavanu che
2 vars nu
...વધુ વાંચો
Anas Kalvat
ખડેલા કે પાડો હોય તો લેવાનો છે
2 વરસ ઉપર ના જોયે હોય તો વિડિયો મોકલો
...વધુ વાંચો
Ikraf Kachara
બે ભેસો વેચવાની
બીજા વેતર સાતમો મનો ગાભણ
...વધુ વાંચો
Jaga Bhai Solanki
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ