કબુતર વેચવાના છે
ચિલા કબુતર વેચવાના છે ફુલ મોટી જોડી ફુલ સાઈઝમાં
બીજા પણ કબુતર છે કલદુમની પણ જોડી વેચવાની છે ઉંમર માદી વેચવાની છે સફેદ મોજા વાળો નર વેચવાનું છે
ફાઉટર નર વેચવાનું છે આ બધી નો વિડીયો તમને મળી જશે અમેરીકન શેઠની માદી પણ મળી હશે ભાવમાં કબુતર મણી જશે જે ભાઈને લેવા હોય એ મને ફોન કરીને whatsapp માં મેસેજ કરે
...વધુ વાંચો
Ammeer Udiya