શોરૂમ કન્ડીશન ડિસ્કવર 100 વન ઓનર
બધી માહિતી વાંચી ને જ મેસેજ કે કોલ કરવો.
2013 નું એન્ડિંગ મોડેલ,
વન ઓનર છે
ટોપ કન્ડીશન
ટોપ ક્લાસ એન્જિન
70 આસપાસ એવરેજ.
બેટરી, બે ટાયર, જંપ બિલકુલ નવા જ ગેરેન્ટીમાં છે.
ગાડીમાં એક રૂપિયાનો ખર્ચ નથી માટે મફત નાં ભાવમાં માંગવા વાળા કે બ્રોકર દૂર જ રહે.
ગરજ થી આપવાની નથી ભાવ આવે તો જ દેવાની છે.
એક્સચેન્જ માં 100 cc ઉપરની બાઇક સારી અને સેમ બજેટ માં ખર્ચ વગરની હશે તો થઈ શકશે.
...વધુ વાંચો
હિરેનભાઈ ભટ્ટ