2 ગીર ગાય વેચવાની છે
2 ગીર ગાય વેચવાની છે
બીજું વેતર છે લાલ ગાય એક મહિનાની વીણેલ છે નીચે વાચોડો છે બે ટાઈમ લીટલ લીટર દૂધ કરે છે
માંદી પડી ગઈ છે
પેલું વેતર કાળી ગાય 22 દિવસની વેણેલ છે
નીચે વાચડો છે બે ટાઈમ અડધો લીટર દૂધ કરે છે
માંદી પડી ગઈ છે
2 ગાય ની કીંમત 35 હજાર છે
ગામ શેરગઢ તાલુકો કેશોદ જીલ્લો જુનાગઢ
તાત્કાલિકમાં વેચવાની છે
...વધુ વાંચો
રોહિત ભાઈ સિસોદિયા