Amarsinh Rajput ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
12 થી 14 ગાભણ વોડકા ગીર લેવાના છે 5.6 મહિના ઉપરનો ગાભણ ચાલે બધા જ પેલા વેતરમાં કિંમત 30000 થી અંદર હોવા જોઈએ દલાલ હશે તો એની મજૂરી આપી દેશું ભીલાસિંગ હોવા જોઈએ