દિલીપભાઈ વાળા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ટોટલ જવાબદારી વાળિ ભેંશ છે વેતર 4 વયાણી નિચે પાડી છે પાડી ધરાવતા 5 5 લીટર દુધ આવેછે હાજરમાછે એક મહીના નિ વયાણેલછે જેને લેવા નિ હોય એ રૂબરૂ આવિજાજો પારેટી ના ભાવમાં હવાડીછે