Hamid Gajan ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
2 ગીર ગાય વેચવાની છે સાટા કરવા ના છે ભેંસ કા Hf ગાય દુજની હાલે 3 મહિના ની ગાંભાની છે સાવ સોજી 4 5 લિટર દૂધ છે 1 ટાઈમે નું 1 પેલા વેતર ની છે 2 ત્રેજો વેતર ગાંભ છે હમણાં દૂધ નથી