આમીન ભાઈ ગજણ ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ભેંસ વેચવાની છે ત્રીજો વેતર વિયાણી ચાર પાંચ લિટર જેટલુ દૂધ અત્યારે કરે છે25 દિવસની વીયાણછે નીચે પાડી છે ગમે એ બાયો કે જણ કે ગમે દોઈ લેવાની છૂટ સાવ સોજી ટોટલ જવાબદારીથી આપવાની છે