Nilesh Sigrkhiya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ભેંસ વેચવાની શેત્રીજું વેતર વીયાશે પાંચ સાત દિવસની વિયાવામાં વાર છે ટોટલ જવાબદારીથી દેવાની શે ચારેચાર આસર ને પેટ ની જવાબદારી કોઈપણ જાતની ખોટ છે નહીં એક ટાઈમ નું નવ લીટર દૂધ આપેશે હાર્ડ ને ગજામાં એકદમ સારી શે મોટી ભેંસ છે 21 તારીખના 10 મહિના પૂરા થાય છે પાંચ સાત દિવસની કાછી છે જેને લેવી હોય તે રૂબરૂ જોઈ જાય