Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ગાય લે-વેચ
ગુજરાત
બોટાદ
વાછડી દેવાની છે
Bhagirathbhai Khachar
Aug 18 '25 09:44 AM
વાછડી દેવાની છે
Bhagirathbhai Khachar ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
વાછડી 2 દેવાની છે. 6352877679
₹ 30000
સ્થળ : હડદડ,બોટાદ
View All
વેચવાની છે.
ગીર કાબરી વાછડી વેચવાની છે
...વધુ વાંચો
Vanraj Bhai Jebaliya
જર્સી ગીર ક્રોસ
ઊંચાઈ લંબાઈ પૂરી,2 મહિનાની ગાભની, બીજ દાન કરાવેલ છે
...વધુ વાંચો
Arsh Mulla
gir vasde
original gir kabre vasde vasvane sa 5 Mahena ne sa. tane Maa nu dudh 8 8 letter tano bap Nagraj sa
...વધુ વાંચો
Bharatbhai Godhaniya
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે દૂધ 5 લીટર 8 મહિના ગાભણ છે 3 વેતર
...વધુ વાંચો
Vijay Bamaniya
gay
10 Divas ma viyase
...વધુ વાંચો
Jayesh Gagiya
ગિર વાસડિ વેસવા નિ છે
રાધવ નિ છે કિંમત એકાવન હજાર
...વધુ વાંચો
Pravin Bhai Kanara
ગાયો લેવાની છે
8 ગાયો લેવાની ગીર 5 ગીર ક્રોશ
...વધુ વાંચો
Dilipbhai Kanara
ક્રોસ જશે ઓળખી
ક્રોસ જર્સી
...વધુ વાંચો
Hiren Lamka
હોડકી ગીર
જવાબદારી
...વધુ વાંચો
Kano Sindhav
ગાય વેસવાની સે
ગાય વેસવાની સે
...વધુ વાંચો
Arvind Ramani
ભેસ. સાત. દિવનીકાચીસે
બે. ગાય. એક. ભેસ
...વધુ વાંચો
વિપુલભાઈ ભરવાડ
ગાય વહેવાની છે
,15 દિવસ વાર છે 1vetar
...વધુ વાંચો
Hasham Lakhani
ગીર ખાય
પેલું વેતર વીસ દીવસ ની વાર છે આ જે ફોટા છે તે જુના છે તાજો વીડીયો મોકલીસ વોટ્સએપ પર કીમત એક લાખ રાખેલ છે
...વધુ વાંચો
Bhagirathsin Jadeja
thoda khut Ne javanon Se
Walon se renta Kala Aur dhulkot bech Walon se
...વધુ વાંચો
Parsotam Karena
ગાય વેચવાની છે
એક ટાઈમ ત્રણ લીટર દુધ આપે છે
...વધુ વાંચો
Mohamad Kalwat
ગાય વેચવાની શે
ત્રીજૂ વેતર વ્યાસે
...વધુ વાંચો
માલદે મોઢવાડીયા
gay vesvani sa
gir gay visvani sa
...વધુ વાંચો
Nagajan V. Modhavadia
ગાઈ વેચવાની છે
mo:–7201968135
...વધુ વાંચો
અતુલ બકોત્રા
કાંકરેજ નશલ
આઠ મહીનાની ગાભણ
...વધુ વાંચો
ભારા મકવાણા
ગીર ગાય વેચવાની છે
ગાય ને 3 વેતર છે original ગીર ગાય છે ચાર કાનવાડી બીજા વેતર માં ૫ & ૬ લીટર દુધ હતું ૧૫ & ૨૦ દિવસ ની વાર છે
...વધુ વાંચો
Ashvinbhai Chauhan
પેલુ વેતર ગીર હોડકી વેચવાની છે
25 દિવસ ની કાચી છે 9 મહિના નો હાલે
...વધુ વાંચો
પવન ચાવડા
ગાય નેસાત મહિના પૂરા થયા આજે
ગીર વળકુ વેચવાનું છે દુજણી ગાય લેવાની છે
...વધુ વાંચો
પ્રતાપભાઈ સિંધવ
વેચવાની
7 લીટર દૂધ 25 દીવસ થયા વિયાયે 9313029211
...વધુ વાંચો
Suresh Rabari
ગાય નું ઘી
ગાય નું ઘી વેચવાનું છે.. 100 % ચોખ્ખું અમે લેબોરેટરી સાથે આપીએ છીએ 1400 અને હોલસેલ માં જોતું હોય તો પણ ભાવ થય જશે. ઓરીઝનલ આવશે ગાય નું જ ગાય પણ દેશી ગીર જ.. ઘરે ડિલિવરી મળી જશે.. અમારી પોતાની ગૌશાળા નું જ છે..
...વધુ વાંચો
Mandip Babariya
ગીર હોઙકી વેચવાની સે
કિંમત 10 હજાર રૂપિયા
...વધુ વાંચો
Vishal Karena
ઓરીજનલ ગાય અને વાછડી દેવાની છે
ગાયને બીજદાન કરાયેલું છે ત્રીજો મહિનો છે અને વાછડી ને બીજદાન કરાવ્યું છે અને બીજો મહિનો છે
...વધુ વાંચો
Devang Ahir
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે એક મહિના દિવસની કાચી છે બીજુ વેટર છે
...વધુ વાંચો
ડાયા ભાઈ કોડીયાતર
gay aapvani se
vadhu mahiti mate phon karo
...વધુ વાંચો
Bharat Ram
પેલું વેતર ગીર હોડકી
10 ની કાચી ઓરીજનલ ગીર
...વધુ વાંચો
Ahir Yadav
ગાય
વેચાવ
...વધુ વાંચો
Prakash Khandeka
ગાય વેચવાની છે
gay Bhiwani se
...વધુ વાંચો
Bagha Kodiyatar
gay pchr desi soji 3 vetr
gay pchr desi soji javb dari vari koy folt nthi 10 viyani se aagla vetr 5 lithr upr htu duth mari kai khbr deto nthi koy kare em nthi etli aapvani se sukh maa Vela te pila bov sari karva Jay mataji
...વધુ વાંચો
Dashrthsinh Jadeja
વાસડી વેસવાની સે
10 મહિનાની સે
...વધુ વાંચો
Darbar Janaksinh
ગાય વેસ વાની સે
૩ લીટર દૂધ
...વધુ વાંચો
Jadav Jaysuk
ગાય
ગાય લેવાની સે 5 6 7 લીટર હો એવી સારી 20 હજાર થી 25 હજાર સુધી મેસેજ કરવો ફોન નહિ
...વધુ વાંચો
Jayesh Bamniya
ગીર ગાય 2 વેતર
8 મહીના ઘાભણી છે બીજદાન કરાવેલ છે
...વધુ વાંચો
Chavda Pravin Bhai
HF ગાય વેચવાની છે.
2 જુ વેતર વ્યાણી 3 દિવસ થયા. 1લા વેતરમા 11લીટર દૂધ હતુ 1 ટંક નુ ફૂલ જવાબદારી કિંમત ₹ 70000 મોં. 9824993177 આ નંબર પર ફોન કરવો. ભાટગામ તા માંગરોળ dist જૂનાગઢ
...વધુ વાંચો
Ashvin Ram
વડકી વેચવાની છે
હોડકી વેચવાની છે પેલું વેધર વિન્યાસ છે હો ડકી સાવ સોજી છે દોઢ મહિના જેવી વાર છે સાવ સોજી વડકી છે 6354329299
...વધુ વાંચો
Dhuraj Jadeja
ઓરિજિનલ ગીર ગાય
કાબરી ગીર ગાય 5 મુ વેતર ગાભની 9 મો મહિનો ચાલુ ભાવનગર બ્લડ લાઈન ચંદ્રગુપ્ત ની હોડકી 6 લિટર 1 ટાઈમ નું દૂધ
...વધુ વાંચો
Dharmik Bhanderi
hf gai vesavanise
sab sahi 4vetar 3ltr ₹18
...વધુ વાંચો
Sujal Bhai Rajput
ગાય વેચવાની છે
ગાયને સાતમો મહિનો ચાલે છે
...વધુ વાંચો
Laxman Katara
ગાય નો તબેલો વેશવાનો છે
ગાય એસફ બે વઢિયારી ત્રણ દેશી બે
...વધુ વાંચો
Hemat Rathod
ગીર હોડકી વેસવાની
ગીર હોડકી ગાભની સે 4 મહિનો સાવ સોજી જવાબ દારી વારી લેવી હોય તો રૂબરૂ જોય જાવા ની ફોટા વિડિઓ મોકલ વા મા નય આવે
...વધુ વાંચો
Dinesh Vesra
ગિરગાય. વેચવાની છે પેલુ વેતર
11. દિવસ. વાર. છે
...વધુ વાંચો
Irfan Matva
ગાય વેચવાની છે
પંદર દિવસ 15 વીહાલ
...વધુ વાંચો
સુરેશ ભરવાડ
ગાય વેચવાની છે
પેલુ વેતર છે સોજી છે
...વધુ વાંચો
રજનીકાંત ભાઈ ભરવાડ
લીલડી
લીલડી ગાય વેસવા ની છે ૪ વેતર વ્યાંય એમ સે ૧૫ દિવસ ની વાર છે ૪ લીટર દુધ હતુ સાટા કરવા ના છે
...વધુ વાંચો
ભાવીન વારસુર
ગાય વેચવાની છે
2જુ વેતર વ્યાસે 2દીવસ ની કાચી પેલા વેતર માં 5.6લીટર દુધ હતુ
...વધુ વાંચો
Karshan Bhai Ram
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ