Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ગાય લે-વેચ
ગુજરાત
પોરબંદર
હોડકી વેચવાની છે
ઉદય મકવાણા
Aug 18 '25 08:20 AM
હોડકી વેચવાની છે
ઉદય મકવાણા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
હોડકી વેચવાની છે પેલા વેતરની હોડકી વેચવાની છે હોડકી એકદમ સોજી અને સારા વેલાની છે ગીર પાંચાર હોડકી વેચવાની છે હોડકી ની માં 8 લીટર દૂધ હતું
₹ 10000
સ્થળ : પોરબંદર
View All
ગિર હોણકી આપવાની સે
બે મહિના થયાં ભરી સે ત્રણ વર્ષ ની ઉંમર છે ઊસાય લંબાઈ પુરી સે
...વધુ વાંચો
Krupal Chhuchhar
ગિર,ગાય,વેસવાનીસે,બીજૂ,વેતર
વયાવાનિ,બેસારદીવસનીવારસે,પ,પ,લી,દૂધ
...વધુ વાંચો
Nagjibhai Kalsariya
હોળકી વેચવાની છે
૯ મો મહિનો ગાભણી છે. મોબાઈલ નંબર .. 9723037691
...વધુ વાંચો
રાણાભાઈ આહીર
ચાર ગાયો વેચવાની છે
ચાર ગાયો વેચવાની છે ત્રણ ગાયો ગાભણ છે એક ગાય તાજી વિયાણેલ છે નીચે વાછડો છે ૬+૬.. લીટર દૂધ હાજર મા આવે છે ત્રણ ગાયો ત્યારી માં છે એક ગાય ૨ દિવસ ની કાચી છે બીજી ગાય ૫ દિવસ ની કાચી છે ત્રીજી ગાય ૧૦ દિવસ ની કાચી છે ચારેય ગાયો સાવ સોજી છે ગામ પંડવા ગીર તાલુકો વેરાવળ જિલ્લો ગીર સોમનાથ નામ જુનેદ ભાઈ મો:-7046632067 લેવા માટે રૂબરૂ આવી જવું ગાયો ની કીમત નીચે આપેલ છે ૨૫૦૦૦ હજાર થી માંડી ને ૩૫૦૦૦ ૪૦૦૦૦ હજાર સુધી ની ગાયો છે લેવા માટે રૂબરૂ આવી જવું રૂબરૂ જોયા પછી કિંમતમાં થોડો ફેરફાર કરવામાં આવશે
...વધુ વાંચો
જુનેદભાઈ બ્લોચ
hf જર્સી ગાય વેચવાની છે
પેલું વેતર 20 દિવસની વાર છે રોકડે થી દેવાની છે સાટુ નથી કરવાનુ જેને લેવી હોય એજ મેસેજ કરવો
...વધુ વાંચો
લાલભાઈ માટિયા
ગાય વેચવી છે
પેલું વેતર વ્યાસે 4.5 મહીના ની ગાભણ
...વધુ વાંચો
Pravin Bakotra
ગાય વેશવાની છે
બીજુ વૈતર વાણી. એક મનો ને પદર દી થયા ને દુધ 7 લીટર. નીશે વાશળો છે
...વધુ વાંચો
Bharat Bhai Kagda
ગાય વેચવાની છે
25 દિવસ ની વ્યાણેલ નીચે વાછડો છે. દૂધ એક ટાઈમ નુ 9 લીટર કિંમત 80000 લેવી હોય તો રૂબરૂ દોવરાવી જાવી કિંમત માં થોડો ફાર ફેર થય જસે
...વધુ વાંચો
અજય ભાઇ આહીર
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે સાવ સોજી ગાય છે બીજુ વેતરી વ્યાસે વધુ જાણકારી માટે કોલ કરો
...વધુ વાંચો
Bhavin Galachar
7016505305
Kishan Chaya
...વધુ વાંચો
Kishan Chaya
ગાય
પેલું વેતર 12 દિવસ ની કાચી સાવ સોજી
...વધુ વાંચો
Devraj Sambad
ગીરહોળકીવેસવાનીછે
3 મહીના10દિવસનોગાભછે સેકકરાવાનીસૂટ 9106920034
...વધુ વાંચો
કપિલ સાકરીયા
Biju Vasali
gay Goswami se bhi
...વધુ વાંચો
Babu Bhai Mori
હોડકુ વેચવાનું સે
3 વર્ષ નું સે
...વધુ વાંચો
Kishan Vasan
જરશી કરોશ વેચવાની છે
20 થયા વિહાણી તેને 5 દુધ છે હાલમા હાડ પલે ઉચી
...વધુ વાંચો
Mehul Galchar
લીહોડકીવેસવાનિસે
લિલડિહોડકિવેસવાનિસેસાટાકરવાનાસે જરસિગાહારેમાલકીમતેઉરિમણ,આપસૂએકમનાનીફરેલિસે
...વધુ વાંચો
Ronak Chauhan
8.litr
sf
...વધુ વાંચો
Kadu Rathod
ગિર વાછડી વેચવાની છે
ડોઢ વર્ષ ની છે સાવ સોજી
...વધુ વાંચો
Ajay Patel
ગાય વેચવાની છે
આ ગાય વેચવાની છે નવ માં મહીનાની ગાભણ છે વીસ દિવસની કાચી છે 99254830823 આ નંબર પર ફોન કરવો
...વધુ વાંચો
Prashant Barad
ગાય
ગાય નીસે વાછડી નં 9328560721
...વધુ વાંચો
સરમણભાઈ પીઠીયા
ગીર ગાય વિચવાની છે
ગાય વિચવાની છે જે કોય ને લેવી હોય તે ફોન કરે ખોડા ફોન ના કરવા વિયાણી એના 2 મહીના થયા છે આગડ ના આચર મા બે બેકટરી થયા તા અટાણે ચાલુ છે પાસળ ના આચર ચાલુ છે
...વધુ વાંચો
સદિપ જાદવ
હોડકી વેચવાની છે ગીર હોડકી
2 વરસન છે
...વધુ વાંચો
Lakhan Rabari
ગીર ગાય 2 વેતર
8 મહીના ઘાભણી છે બીજદાન કરાવેલ છે
...વધુ વાંચો
Chavda Pravin Bhai
SF ગાય વેસવાની સે
3 જુ વેતર.12 લિટર દૂધ ટક.10 દિવસ ની કાસી ફૂલ જવાબ દારી થી આપવાની સે
...વધુ વાંચો
Sarthaksinh Gohil
ગાય આપવાની છે
તાજી વ્યાય ગલી છે ત્રીજા વેતરમાં એઠે વાસડો છે
...વધુ વાંચો
Krish Ahir
ગીર ગાય વેચવાની છે.
ગીર ગાય બીજુ વેતર 16/11/2024 ના રોજ બીજદાન કરાવ્યું છે. 29/8/2025ના રોજ વિહાવાનિ છે. પહેલા વેતર સાડા સાત એક ટક નું દુધ હતું. કિંમત 95 હજાર રાખેલ છે. contact no: 9825625665 ઉપર દર્શાવેલ નંબર પર ફોન કરવું.
...વધુ વાંચો
Charansingh Chaudhary
gay vechvani se
3 ju vetar thali se 6 mahina thi vyay gayel 3 litar bey tana dudh. mo. 9879284702 ma call karvo
...વધુ વાંચો
Bipin Solanki
ગાય વેસ વા ની સે
ગાય વેસ વા ની સે 3 જા વેતર ની ગાય સે સાવ સોજી સે 15 થી 20 દિવસ માં વ્યાય જસે 9 મહિનો હાલે જેને લેવી હોય એજ ફોન કરે
...વધુ વાંચો
Raj Shingrakhiya
Hf cross
Hf cross gay vetr .3 15 divs ni vyayel ..nise vasdi 6.litr dudh .....aa number pr call krvo..9978180086
...વધુ વાંચો
Ranjitsinh Zala
વેચવાની
૩ જુ વેતર ..૧૦ દીવસની કાચી.. ફુલ જવાબદારી ..ગયા વેતર ૯ લિટર દુધ હતુ ..
...વધુ વાંચો
Bhavik Sabva
ખુટ ના શાટા કરવા છે
બવ શારી ઓલાદ શે બવ શારા રીજટ આપેલ શે વાળો પુરો થાય એટલે આપવાનો છે
...વધુ વાંચો
Rahul Kanara
ગાય
હરેશભાઈ રામાણી ૯૯૨૪૫૮૨૦૬૯
...વધુ વાંચો
Mahesh H. Kakadiya
Aadat Tara Gaon aadatpura
Darji Ne Katri 3GP
...વધુ વાંચો
Viho Mori
ગાય વેચવાની છે કાલેવીયાણીછે
વાછડીમરીગયછે સોજી છે ખીરું 3 લીટરજેવુછે
...વધુ વાંચો
Surpalsinh Jadeja
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે
...વધુ વાંચો
Sarmanbhai Pithiya
hf ગાય
ઘાભણ વેતર 3 વયાસે 9 થી 10 દુધ
...વધુ વાંચો
Rajdipsihn Vainsh
ગાય વેચવાની છે
સાવ સૉજી દૉયે બાધે 4 વેતર 10 દિવસ ની વાર છે
...વધુ વાંચો
નારણ ભાઈ કૉડીયાતર
ગાય વેચવાની છે
આ ગાય વેચવાની છે 3 વેટર માઁ છે અને ઘર ની ઉજેરેલી ગાય છે જે કોઈ ને પણ લેવી હોય એ કૉલ કા મેસેજ કરે અને આગલા વેટર માઁ 5 લીટર દૂધ હતું કિંમત માઁ ફેર ફાર થઇ જશે રૂબરૂ માઁ
...વધુ વાંચો
Kishor Rabari
ગીર ગાય વેચવા ની છે
ગીર ગાય વેચવા ની છે પેલું વેતર વયજમ માં ૨ થી ૪ દિવસ ની વાર છે કૃપા કરી ખોટા ફોન ના કરવા જવાબદારી થી દેવા ની છે ફોન સવારે 8 થી સાંજે 9 વાગ્યા સુધી કરવો કૃપા કરી 9328536221
...વધુ વાંચો
જિતેન ભાઈ રામ
🐄 ગાય વેચવાની છે
ફૂલ જવાબદારીથી છ લીટર દૂધ 9 મહિના ગાભણી બીજું વેતર ફુલ જવાબદારીથી આપવાની છે
...વધુ વાંચો
Abhay Galachar
સાંઢ વેસવા નો સે સાલું થય ગયો
ઉંમર 30 મહિના father gldb પુષ્કર maothr રાધા રાધા મિલ્ક રેકોર્ડ એક ટાઈમ નું 9 લિટર રાધા બાય શાયમ ફેમસ બ્લડ લાઈન સે
...વધુ વાંચો
Jagadish Karangia
ગાયવેચવાનીસે
ગાયવેચવાનીસે તીધુવેતરસે
...વધુ વાંચો
જેઠા ગઢવી
હોડકી સે
8 મહિના
...વધુ વાંચો
Bharat Kodiyatar
vesvani se
biju vetar 8 mahina ne 10 divas thi kabhni
...વધુ વાંચો
Jaya Modhavadiya
વાછડી. વેચવાની છે
બે વર્ષની છે. લેવી હોય તો ફોન કરવાનો નહિતર ફોન નહીં કરવાનો
...વધુ વાંચો
Bharat Bagda
ગીર ગાય વેચવા ની સે
ગીર ગાય વેચવા ની સે,
...વધુ વાંચો
Ashvin Bhai Parmar
વાછડી
કવલી વાછડી વેચવાનિ છે દસ/અગીયાર મહીના ની છે
...વધુ વાંચો
દેવાણદ ભાઈ સોલંકી
gir gay
પેલું વેતર છે ચાર પાંચ દિવસમાં વી આઈ એમ છે સાવ સોજી છે લેવાની હોય તો જ ફોન કરવો ખોટા મેસેજ કે ફોન કરવા નહીં
...વધુ વાંચો
Kanabhai Dangar
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ