prakash Khunt9825214406
અઢી ઓપનેર વૈસવાનુ છે છોડવડી ની બનાવેટ છે ઓપલેન માં કોઈ જાત
નો ફોટ નથી મગફળી સોખી કાઢે છે અને કાધૂ જરાય કાઢતું નથી
મગફળી ને ધારવા નો સારણો પણ ભેગો આપવાનો છે
ઓપનેર નવી સીટમ છે સારણો લાંબો અને ચાર સૂપડી નું છે
અને રેકડો છે ટાયર 85 . ટકા જેવા છે મચીન.5.6 છે ચાલું કપલેટ છે
પખૂડી પણ નવી નાંખેલ છે પૂરી જવાબદારી થી આપવાનું છે
...વધુ વાંચો
Prakash Khunt