રોહિત ભાઈ સિસોદિયા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
4 ગીર ગાય વેચવાની છે
એક ગાય 14 દિવસની
વિયાણેલ છે વેતર ત્રીજું છે
ત્રણ સાડા ચાર લીટરલીટર દૂધ કરે છે
ત્રણ આચાર છે વાસળી મરી ગઈ છે
કીમત 18 હજાર છે
બીજી ગાય પાંચ મહિના ની વેણેલ છે
ત્રણ સાડા ત્રણ લીટર દૂધ કરે છે
વેતર ત્રીજું છે કિંમત 15 હજાર છે
ત્રીજી ગાય દોઢ બે લીટર દૂધ કરે છે
બે મહિના ગાભણ છે
વેતર ત્રીજું છે કીમત 12 હજાર છે
ચોથી ગાય 3 મહિનાની વિયાણેલ છે
ત્રણ ત્રણ લીટર દૂધ કરે છે
વેતર બીજું છે કીમત 11 હજાર છે