મયુર ભાઇ ચાવડા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
પાડો બહુ સારો છે ફુલ ગેરંટી વાળો કિંમતમાં 65000 ગામ કણજડી તાલુકો વંથલી જિલ્લો જુનાગઢ 🐃 પાડા હારે હાટુ કરવું હોય તો પણ ચાલે
હાટામાં ખડેલી પાડો હોય તો ચાલે