Bhavesh Ponkia ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
મગફળી જીજી ૨૩ "સોરઠ કિરણ" વેચવાની છે. નવી સંસોધીત વેરાયટી. સુકારા સામે પ્રતિરોધક અને વધુ ઉત્પાદન આપતી જાત.મણનો ભાવ ૧૩૫૦. ભાવેશભાઈ પોકિયા મજેવડી ૯૪૨૬૨૪૮૬૨૦