Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ગાય લે-વેચ
ગુજરાત
રાજકોટ
દેશી ગાય
Dharmendrasinh Parmar
Apr 18 '25 09:47 AM
દેશી ગાય
Dharmendrasinh Parmar ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
બીજું વેતર સવાર સાંજ......દૂધ સાત લીટર કીમત પિસ્તાલીસ હજાર
₹ 45000
સ્થળ : જેતપુર,રાજકોટ
View All
Alpesh bhai
gay bechwani Che 1 veatar 2 veatar Akha bivsnu 21 litra bubha chhe
...વધુ વાંચો
Alpesh Rabari Mariy
પેલુ વેતર વોડકી વેસવાની છે
૩૭ ના બુલ ની વોડકી છે નવમો મહીનો સાલુ છે
...વધુ વાંચો
Haradas Barad
વાચડી
ગીર વાચડી 2 વર્ષ ની છે
...વધુ વાંચો
Chirag Dangar
આ ગાય વેચવાની છે
ત્રણ મહિના નો ઘાભ છે એક વેતર વિયાણેલ છે શોખીન માણસ ના કામની છે કોઈ પણ ને લેવા ની હોય તો રુબરુ મુલાકાત લેવી ખોટી રીતે ફોન કરવા નય
...વધુ વાંચો
Bharat Karmur
દેશી ગાય
બીજુવેતર કાલે વિયાણ નીચે વાચડી દૂધ સાત લીટર.....આ નો...માં ફોન કરવો ૯૧૦૬૧૨૧૧૬૬
...વધુ વાંચો
Dharmendrasinh Parmar
ગાય ચાર લીટર દૂધ વાચડો છે
સુખી થાય ત્યાં દેવાની છે પાછી થય ગય છે
...વધુ વાંચો
Munja Odedra
gar gay
ગિર ગાય વેચવાની છે 3જુ વેતર વિયાની છે 6.5લીટર દૂધ છે વિહાણી એનો 1 મહિનો થયો છે નીચે વાસડી છે
...વધુ વાંચો
Ravi Ratadiya
ગાય વેચવાની છે.
ગાય વેચવાની છે, 3લીટર દૂધ કરે છે, ૨વેતર વાછડો સાથે
...વધુ વાંચો
Heet Patadiya
ગીર મોહન બુલ ની સે
ગાભણ સે લેવી હોય તો જ ફોન કરવો
...વધુ વાંચો
Ravi Chudasama
ગાય
ગાય
...વધુ વાંચો
Jayesh Tapliya
vechavani che
ગાય વેચવાની છે દેસી ગાય છે 5 +5 લીટર દૂધ છે નીચે વાછડિ છે
...વધુ વાંચો
Mahendr Bhai Khavad
2 varsa 3 mahina night vasdi
2 varsa 3 mahina
...વધુ વાંચો
Sanjay Bhatiya
ગાય વેચવાની છે
2 વેતર છે 15 દિવસ ની વાર છે 1વેતર 4લિટર દૂધ હતું
...વધુ વાંચો
Candrapalsinh Vala
ગાય વેચવાની છે
ચોથા વેતર ની ગાય છે પાંચથી છ લીટર દૂધ છે 20 25 દિવસની વાર છે મો.7874470160
...વધુ વાંચો
Dhaval Patel
30
30
...વધુ વાંચો
Virendrasinh Zala
gay
gay vechavani che savar sanj che 8litar dudh sav soji gerentithi apavaniche
...વધુ વાંચો
Alvin Sapariya
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે 45 દિવસની વાણેલ છે નીચે વાસળી છે દોવામાં સાવ સોજી ત્રણથી સાડા ત્રણ લીટર દૂધ છે 20000 રૂપિયા આપવાની છે
...વધુ વાંચો
ભરતસિંહ પરમાર
ગાય
ત્રીજું વેતર વી આઈ એમ છે આગલા વેતરમાં સાત લીટર દૂધ હતું સાવ સોજી છે જવાબદારીથી દેવાની છે લેવાની હોય તો જ ફોન કરજો
...વધુ વાંચો
ભરતભાઈ આયર
gir vodki
ઓરીજનલ ગીર વોડકી વેચવાની છે 2.5 વર્ષની થય કાન મોટા
...વધુ વાંચો
Najbhai Sisodiya
ગાયવેચવાનીછેપદરદીવસનીવીયાણલછે
ગાયવેચવાનીછેખોટાફોનનાકરવાનીચેવસડોછેદુધબેલીટરછે
...વધુ વાંચો
દેવરાજ ગઢવી વરમલ
gir gay vechavani che
9 mo mahino chale che, phelu vetar
...વધુ વાંચો
Ramesh Ravaliya
ગિર ગાય 5 દિવસ ની વિયાણ ની વાર છે .
બધા આચલ ચાલુ છે . શાંત સ્વભાવ . ઘર ઘરાવ આપવા ની છે . 14/16 લિટર દૂધ .
...વધુ વાંચો
Parthkumar Vala
ગાય વેચવાની છે
જર્સી
...વધુ વાંચો
Rajveer Basiya
બીજૃ વૅતર
દૅશીગાય ૬ લીટર ધૃધ ૧૫ દીવસ ની વાર વસાવવાની
...વધુ વાંચો
જીતૂભાઈ આહીર
દેસી જર્સી ગાય છે..
બીજું વેતર ગાયનું છે 6 લીટર દૂધ દે છે પાંચ થી આઠ દિવસમાં વ્યાય એમ છે રસ ધરાવતા લોકોને કોલ કરવો
...વધુ વાંચો
Virendra Sinh Solanki
ગીર ગાય વેચવાની છે
ગીર ગાય ગાભણછે પહેલું વેતર ની હોળકી દસ દિવસ કાચી
...વધુ વાંચો
Sandip Bharai
ક્રોસ ગાય
ક્રોસ ગાય બીજું વેતર વિહાસે પેલા વેતર માં 7 લીટર દૂધ હતું
...વધુ વાંચો
Ramji Bharwad
3 vars ni desi vachhdi
desi vachhdi apvani chhe kimat kay levani nthi
...વધુ વાંચો
Hiren Gagiya
ગીર વાછડો આપવાનો છે
ગુશાળામાં બાપ અજુન lm
...વધુ વાંચો
Vipul Vaghela
દેશી ગાય વેચવા ની છે
દેશી ગાય વેચવા ની છે 1વેતર છે 8દિવસ ની વાર વિયાણ ને દૂધ વારો વેલો છે ઓછા મા ઓછું 6લિટર દૂધ થાશે ખાસ નોંધ.. સુખી થાય એવી જગ્યા એજ આપવા ની છે
...વધુ વાંચો
જયદીપ Aparnathi
જરચી ગાય વેસવા ની છે
જરચી ગાય વેસવા ની છે પેલુ વેતર 6 મયના ગાભણી કીમત 25000
...વધુ વાંચો
ભુપતભાઈ ગળીયા
ગાય વેચવાની છે.
એસ એફ ગીર ક્રોસ છ લિટર દૂધ છ ફેટ બીજું વેતર વિયાણ પાંચ મહિના
...વધુ વાંચો
Dinesh Dodiya
ગાય વેચવાની છે
આઠ મો મહિનો હલે છે જરસી 9થી10 લિટર દૂધ છે ચોથું વેતર જવાબદારી થી આપવાની છે સવા સોજી સે
...વધુ વાંચો
Vajashi Bhai Gagiya
ખૂંટ
ખૂંટ વેચવાનો છે સાટા મા ગાય પણ ચાલે
...વધુ વાંચો
Vijay Ahir
ગીર ગાય વેચવાની છે
ગીર ગાય વેચવાની છે આઠ લીટર દૂધ ત્રીજુ વેતર વ્યાસે આઠ મહિના ગાભણ છે
...વધુ વાંચો
Kamariya Arjan
aa 3 n vasdi vesvani se
aa 3 n vasdi vesvani se
...વધુ વાંચો
Rajesh Odedara
gir hondi pelà vetar ni se
gir hondi pelà vetar ni se 6 litar dudha ave se. 5 di ni viyanal se nise vasado se full javad dari sathe devani se
...વધુ વાંચો
Bharat Mori
જસી ગાય વેચવાની છે
જસી ગાય વેતર 3 જુ વિયા એના 20 દિવસ થયા છે એને નિચે વાછરડો છે અને એક ટક નુ 5 લિટર આખા દિવસ નુ 10 લિટર કિમત 55000
...વધુ વાંચો
Sagar Mundhava
ગાય લેવાની છે
ગાય લેવાની છે ચાર પાંચ મહિના ગાભણી અને વેતર ઉપર દોવામાં શોજી અને શાંત હોય એવી પારવા લેવાની છે ફોટા વિડીયો મોકલજો કિંમત સહિત
...વધુ વાંચો
ચેતન ચાવડા
ગાય, ૨ વાસડી વેચવાની છે
ગાય ૨.૫ મહિના ગભાણ છે 3 જુ વેતર ૫ લીટર દૂધ ૧ ટાઇમ નું 9316597391
...વધુ વાંચો
Shubham Ram
હોડકી વેચવા નિ છે
2 વર્ષ નિ હોડકી વેચવા નિ છે સાવ સોજી છે
...વધુ વાંચો
Nirmal Modhvadiya
4
9081179497
...વધુ વાંચો
જયદીપ રાતડીયા
gai vesvani se
1 lu vetar
...વધુ વાંચો
Bharat Bapodra
Gir Gay apvani che original
18 litar par dey milke 3vetar vihahe 12 devshni var che aek dam dovama shoji koy pn ne dova ape che
...વધુ વાંચો
Renish Goriya
8780243358
8780243358
...વધુ વાંચો
Hardevsinh Rathod
ગાય લે-વેચ
2 વર્ષની હોડકી છે સાવ સોજી છે
...વધુ વાંચો
Kamlesh Kamliya
વાવણી વેશવાનીછે
વાશણીવેશવાનિછે
...વધુ વાંચો
Rajesh Zala
ગાય
ગાય
...વધુ વાંચો
Raj Gajera
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ