• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
  • શ્રી ક્રિષ્ના ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ

  • Apr 18 '24 12:13 PM

શ્રી ક્રિષ્ના ચેરીટેબલ ટ્રસ્ટ - રાજકોટ - કૃત્રિમ બિજદાન તાલીમ કેન્દ્ર

  • શ્રી ક્રિષ્ના ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

➡️ 8 પાસ વિદ્યાર્થીઓ માટે ➡️ બેરોજગાર યુવાનોના સ્વરોજગાર માટે સરકાર માન્ય કોર્ષ. કોર્ષની વિગત ➡️ કૃત્રિમ બીજદાન, ➡️ પ્રાથમિક સારવાર, ➡️ રસીકરણ, ➡️ ઓલાદ ➡️ સુધારણા કાર્યક્રમ વગેરે. ➡️ 15 દિવસ થિયરી ➡️ 45 દિવસ પ્રેક્ટિકલ રાજકોટ 15-05-2024 તાલીમ ચાલુ થાય છે. ➡️ ભારત સરકાર માન્ય કૃત્રિમ બિજદાન કોર્ષ કરીને સરકાર માન્ય સર્ટિફિકેટ મેળવો. ➡️ 10 માં ધોરણમાં 75 % કે તેથી વધુ ગુણ પર 10 % ફી માફ. ➡️ DVSc ના વિધાર્થીઓ ને ખાસ અલગ થી ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. ➡️ રહેવા જમવાની સુવિધા ઉપ્લબધ્ધ છે. ➡️ અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માહી ડેરી, ગોપાલ ડેરી, બનાસ ડેરી, રાજકોટ ડેરીમાં જોડાયને રોજગારી મેળવે છે તથા પોતાના ધરે રહીને પણ રોજગારી મેળવી શકે છે. ➡️ એડમિશન લેવા તથા વધુ માહિતી માટે સંપર્ક કરો. સંપર્ક કરવા માટે નો સમય : સવારે 9:00 થી 12:00 અને સાંજે 4:00 થી 6:00 વાગ્યા સુધી. શ્રી ક્રિષ્ના ચેરીટેબલ ટ્રસ્ટ (તા.) કોટડા સાંગાણી, (જી.) રાજકોટ. 📱 (મો. ઓફિસ : 97983 97986 📱 હાર્દિકભાઈ ચૌહાણ : 99786 99886 📱 ડૉ. આબિદ ખનુશીયા : 78743 10111


સ્થળ : મેટોડા,લોધીકા,રાજકોટ

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.