Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ડ્રિપ-ફુવારા લે-વેચ
ગુજરાત
જુનાગઢ
ડ્રિપ વેસવાની છે
Akshay Buda
Mar 18 '25 07:50 PM
ડ્રિપ વેસવાની છે
Akshay Buda ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
11.5 વિધા ની ડ્રિપ વેસવા ની છે 20 mm ફિલ્ટર વેનસુરી વારૂ 17 ધુંગરા 2 વારસ વાપરેલ
₹ 70000
સ્થળ : વડિયા,માળીયા હાટીના,જુનાગઢ
View All
23 ભૂંગરા 10 ફુવારા
23 ભૂંગરા 10 ફુવારા વેચવા નાં છે
...વધુ વાંચો
Bloch Zahir
ડૃીપ
ફિલટર 2 નુ
...વધુ વાંચો
Asraf Kdm
ડ્રિપ વેસવાની છે
11.5 વિધા ની ડ્રિપ વેસવા ની છે 20 mm ફિલ્ટર વેનસુરી વારૂ 17 ધુંગરા 2 વારસ વાપરેલ
...વધુ વાંચો
Akshay Buda
સાડા બાર ની મોટર મો.૯૮૨૫૭૩૮૭૯૬
અઢી નો ડંડો સાડા બાર કેજી ૫૫૦ ફુટ વેચવાનો છે
...વધુ વાંચો
Atul Sojitra
3 નો રચો બંબો જે નવો છે
3 નો રચો કે બંબો નવો છે અમે નાખ્યો એમાંથી વધ્યો છે આશરે 30 મીટર ની આસ પાસ હશે. રચો દાણા ના મટીરીયલ નો ઓરીજનલ છે. મીટર નો ભાવ 110 રૂપિયા છે,જે કોઈ ભાઈઓ ને જોઈતો હોય તે 9275090186 કોલ કરજો
...વધુ વાંચો
જયદીપસિંહ મોરી
ટપક સિંચાઇ નળી જથ્થાબન
જૂની તથા નવી ટપક સિંચાઇ નળી વેચવા માટે સમ્પર્ક કરો,,ki,45,50,55,60 કન્ડીક્સન એવા ભાવ આપીશું ઓલ ગુજરાત માખરીદી ચાલુ Mo,9313063606,mo,9313063606
...વધુ વાંચો
માનોજ ભાઈ ચીખલીયા
ટપક પદ્ધતિ વેચવા ની છે
તરબૂચ 🍉 અને કોઈ પણ સાક ભાજી માં વાપરવા લાયક ટપક પદ્ધતિ વેચવા ની છે નેટાફેમ કંપની છે જૈન કંપની છે અને ફિલ્ટર સેટ પણ વેચવા નુ છે અને કોઈ પણ પાસે ભંગારની ટપક પદ્ધતિ વેચવા ની હોય તો એક કીલો ના ભાવ ...55...55...55... આપીશું અમારી ખરીદી તેમજ વેચાણ અમારા સ્થળ ઉપર ચાલુ છે જામકંડોરણા
...વધુ વાંચો
ગોપાલભાઈ પટેલ
જો તમારે ૫૦-૧૦૦ વીઘા જમીનમાં ડ્રીપ ઇન્સ્ટોલ કરેલ હોય તો આ સમાચાર આપના માટે છે.
નેટાફીમ ઓટોમૅટિક ઇરીગેશન અને ફર્ટિગેશન સિસ્ટમ જેમની કિંમત આશરે ૧૪ લાખ આસપાસ છે. આ સિસ્ટમ અમે ભાડે આપીએ છીએ. અને ભાડું મામૂલી એવું મહિને ૩૦ હજાર આસપાસ છે. આ સિસ્ટમ થી ખેતીમાં થતાં લાભ આ મુજબ છે. ~ એક સાથે 50-100 વીઘામાં મજુર વગર પાણી આપી શકાય છે. ~ જે ખાતર જેટલાં પ્રમાણમાં જ્યારે પણ પાકને આપવું હોય ત્યારે આપી શકાય છે. ~ પાણીનું EC અને PH પાકની જરૂરિયાત પ્રમાણે સેટ કરી શકાય છે. ~ મોબાઈલ વડે ઓપરેટ પણ થાય છે. દરેક પાકમાં ૧૫-૨૫ % સુધી ઉત્પાદન વધે છે અને સાથે ૧૦-૧૫% પાણી, દવા, ખાતરના ટોટલ ખર્ચ ઘટે છે. વધુ માહિતી માત્ર વોટ્સ એપ : રામોઝોન ઓટોમેશન, મુંબઈ, દિલીપ પટેલ : 98205 64624
...વધુ વાંચો
Dilip Patel
tapak devani che
16 mm netafem tapak devani che good condition note 11 thi 1 ni varchej call karvo
...વધુ વાંચો
Z Udiya
ટપક પદ્ધતિથી લેવા ની છે
જૂની નવી ટપક પદ્ધતિથી લેવા વેચવા માટે મૉ્ 9265244401 બધા વેપારી કરતા્્્વીધા મા 100.રૂપીયા વધારે.અને.વજન.મા.2.રૂપીયા...વધારે..તાતકાલીક.ફોન ..કરો WhatsApp..9265244401
...વધુ વાંચો
Ajay Parmar
ટપકની નળી કોઈને વેચવાની હોય તો નવી
ટપકની નળીઓ કોઈની વેચવાની હોય તો અમારે ખરીદે 365 દિવસ ચાલુ રહેશે ઉંદરની કાતરેલી અથવા નવા બંડલ કોઈના વેચવાના હોય તો જેવી નળી હોય છે એવા ભાવ દેવામાં આવશે. 9662195674. આ છે મોબાઈલ નંબર. 60. રૂપિયા
...વધુ વાંચો
Manoj Bhai Makwana
ટપક જુની લેવેચ માટે માણો
ટપક પદ્ધતિ વેચવા ની છે ચાલુ કન્ડિશન ટપક પદ્ધતિ વેચવા ની છે અને ફિલ્ટર સેટ પણ વેચવાનું છે અને કોઈ પણ પાસે ભંગારની ટપક પદ્ધતિ વેચવા ની હોય તો...50...50...50... રૂપિયા લેવેચ માટે અમારો સંપક કરો મો 9574715491
...વધુ વાંચો
Sagar Paramar
nali filtar sistamm
drip
...વધુ વાંચો
Yuvrajsinh Parmar
ટપક નળી વેચવા લેવા
ટપક પદ્ધતિ જથ્થાબંધ લેવાની છે...90...80....40...65....70....90.... એક કીલો ના ભાવ...4000...3500....1500.,.3000.... રૂપિયા એક વીઘાના ભાવ આપીશું... અમારી ખરીદી તેમજ વેચાણ અમારે સ્થળ ઉપર ચાલુ છે જામકંડોરણા
...વધુ વાંચો
ગૌતમભાઈ પટેલ
ટપકની નળી જુની તથા નવી
જુની તથા નવી તુટેલી કે ઉંદરોએ કાતરેલી ટપકની નળી જે કોઈ ખેડુત ભાઈઓ પાસે વેચવાની હોય તો હમણાજ ફોન કમેન્ટ કરો અમારી ખરીદી ઓલ ગુજરાત મા ચાલુ છે ઉમેશભાઈ મોં /-9265499096
...વધુ વાંચો
Umesh Bhai Chandubhai Parmar
લાઇન વેચવા ની છે
લાઇન 3 ની આંકડિયા વાળા ચાપડા ની ચાપડા અને રિંગ ડેમેઝ છે આશરે 50 નંગ છે ભાવ 350 fix છે ફોટા આમાં આપેલા છે બીજા નથી રૂબરૂ જોઈ જવી ફોટા નાખવા માં ની આવે
...વધુ વાંચો
Manish Keshwala
નવી ડ્રિપ
20.mm 500મીટર ના 2600
...વધુ વાંચો
સનાતન ડ્રિપ ઇરીગેશન
5 Hp 3 phesh
5 Hp Thary phesh motar Toplen ni 2 varsh vaprel
...વધુ વાંચો
Bera Ramabhai
ફ્લોટેક મોટર અને 2 નો રસો
ફ્લોટેક મોટર 10 ની મોટર 10 નો પંપ 550 ફુટ રેન્જ કેલ્વીન 2 નો રસો 16 કેજી નો 550 ફુટ ફ્લોટેક ની સર્વીસ 1200 ફુટ ટાટર આખો સેટ વેચવાનો છે 1 મહિનો વાપરેલ 9904629999 આમાં ફોન કરવો
...વધુ વાંચો
Brij Bariya
કેનાલ માંથી પાણી ખેસવાનો પંપ
બે વર્ષ વાપરેલો 20ફૂટ પાઈપ
...વધુ વાંચો
મનુ ભાઈ ટાચક
ગીરનાર ૪ માંડવી વેચવાની છે
માંડવી વેચવાની છે
...વધુ વાંચો
Dinesh Gojiya
ટપક પદ્ધતિ ભંગાર લેવા નો છે
ટપક પદ્ધતિ વેચવા ની હોય તો ફોન કરો....70...60....40....65....55...36....60.... એક કિલોના ભાવ આપીશું.. એક વીઘા ના ભાવ..1500...થી...2800... ના ભાવ આપીશું..અમારા જેવા ભાવ તમને કોઈ વેપારી ન આપી શકે એ અમારી ગેરંટી... અમારી ખરીદી તેમજ વેચાણ અમારા સ્થળ ઉપર ચાલુ છે જામકંડોરણા... ચાલુ કનેક્શન ટપક પદ્ધતિ પણ મળી જશે..
...વધુ વાંચો
ગોપાલભાઈ પટેલ
નવી ડ્રિપ
20.mm 500મીટર ના રોલ 16.mm 500મીટર ના રોલ
...વધુ વાંચો
સનાતન ડ્રિપ ઇરીગેશન
જૂની કે નવી કોઈપણ ને ડ્રીપ વેચવાની
જૂની કે નવી કોઈને ડ્રીપ વેચવાની હોય તો અમારો સંપર્ક કરવો જેવી નડી હશે એવા ભાવ દેવામાં આવશે વજનમાં 50ની કિલો લેવામાં આવશે 50 થી 60 સુધીની લેવામાં આવશે એવી નળી હશે એવા ભાવ દેવામાં આવશે
...વધુ વાંચો
Manoj Bhai Makwana
જૂની ટપક પદ્ધતિ માટે અમારો સંપક કરો
જુની ટપક પદ્ધતિની નળીઓ લેવા માટે અમારો સંપર્ક કરો જૂની ટપક સારી કન્ડિશનમાં મળી જશે સાથે ફિલ્ટર સેટ પણ મળી જશે જે કોઈ ખેડૂત ભાઈઓને ચાલુ ટપક લેવાની હોય તો અમારો સંપર્ક કરો અથવા વેચવાની હોય તો પણ અમારો સંપર્ક કરો મો9574715491
...વધુ વાંચો
Sagar Paramar
ટપક નડી જૂની તથા નવી લેવા વેચવા
ટપક નડી જૂની તથા ચાલુ ટપક વેચવા માટે 4000...........3000.......2000.........1000........1500..........90........80.......70.......60........50.........35.........જેવી ટપક એવા ભાઉ આપી શુ
...વધુ વાંચો
Dinesh Rathod
સબસીડી માં ડ્રિપ વસાવો
બાબરા. કુંકાવાવ. અમરેલી. વાળા ખાલી કોન્ટેક 9638498360
...વધુ વાંચો
Mukeshbhai Vatiya
10 મોટર 12 રોટરનોપંપ ફાલોટેકક
મોટરપંપ ફલોટેક કંપનિનાછે સારિકડિશન ઓછાચલાવેલ કપનિ ફિટીગ ખોલા વગરના ચાલુકડિશન હાકાજેવિમોટર સારિછે બોરમા પાણિ નથિ માટે વેચાવ છે લેવાનિઈછાહોય તેમણેજ ફોનકરવો મો9998613353
...વધુ વાંચો
બાબુભાઈ આદૉજા
koy pan amate made 9712512619
koepan bvamate mabeo .atar .khusbu likvi.koepn vastu mate colmi 9712512619
...વધુ વાંચો
Arman Sikh
16 mm drip vechva Ni che
1 varsh vapreli 30 vegani se
...વધુ વાંચો
Jitendrabhai Ahir
tapak drip 20 mm devani che
zain 20 mm 25 vighani tapak devani che
...વધુ વાંચો
Z Udiya
જુની ટપક નડી લેવેચ માટે માણો સંપક
જુની ટપક પદ્ધતિ લે વેચ માટે ટપક પદ્ધતિ વેચવા ની છે ચાલુ કન્ડિશન ટપક પદ્ધતિ વેચવા ની છે અને ફિલ્ટર સેટ પણ વેચવાનું છે અને કોઈ પણ પાસે ભંગારની ટપક પદ્ધતિ વેચવા ની હોય તો...50.... નવી તથા જુની ટપક પદ્ધતિ વેચવા કે લેવા માટે સંપક કરો ખેડૂત મિત્રો અમારો સંપર્ક કરો મોબાઈલ નંબર 95747 15491 કરો
...વધુ વાંચો
Sagar Paramar
ટપક
20mm 500 મીટર ના 1 રોલ ના 2600
...વધુ વાંચો
સનાતન ડ્રિપ ઇરીગેશન
ડબલ હોલ ડ્રિપ
મરચી માટે ખાસ ડબલ હોલ ચાર લિટર પાણી આપતી ડ્રિપ .ISI કવોલિટી
...વધુ વાંચો
ગોલ્ડન ડ્રિપ ઇરીગેશન
ડ્રીપ ની નળી એકલી વેછવાની છે
નળી ની લંબાઈ એક બંડલ માં ૮૪૦ ફુટ છે નેટાફેમ કંપની ના (૫૫)બંડલ છે લોકલ કંપની ના (૨૬) બંડલ છે નેટાફેમ એક બંડલ ના (૧૨૦૦) છે લોકલ એક બંડલ ના (૮૦૦) છે
...વધુ વાંચો
Jagdish Dodiya
મોટર વેચવાની છે
જીત મોટર છે 15 મોટર 16 પંપ
...વધુ વાંચો
Ukabhai Kodiyatar
pvc
ARSHIBHAI BHETARIYA. pvc પાઈપ 0!!+૮ સુધી ડીલેવરી સાથે મળસે
...વધુ વાંચો
અશોક ભેટારીયા
ટપક પદ્ધતિ વેચવા ની છે
બગીચામાં વાપરવા માટે નવી તેમજ જૂની ટપક પદ્ધતિ વેચવાની છે... અને કોઈપણને તરબૂચની . તેમજ મગ તલ બધા શાકભાજીમાં વાવેતર માટે ટપક પદ્ધતિ મળી જશે... નવી તેમજ જૂની ટપક પદ્ધતિ લેવા માટે કોન્ટેક્ટ કરો.. ગોપાલભાઈ પટેલ... 98794 88038......
...વધુ વાંચો
ગોપાલભાઈ પટેલ
ટપક (ડ્રિપ )
1 સીઝન વાપરેલ છે 8 વીઘા ની છે લેવી હોય તો કોલ કરજો કરજો 16mm
...વધુ વાંચો
Baldev Nandaniya
ટપક નળી વેચવાની છે.
૩૨ વિધાની 20mm ટપક નળી વેચવાની છે. ગામ: પાટણવાવ મો. ૯૮૨૫૭૫૧૯૦૦
...વધુ વાંચો
Sureshkumar Bavanjibhai Khirasariya
ડ્રિપ લેવાની સે
10 વીઘાની ડ્રિપ સારી કનડી સનમા હોયતો ખેડુત પાસેથી લેવાની સે
...વધુ વાંચો
Sagar Kudecha
જુની ટપક નડી લેવા માટે માણો
ટપક પદ્ધતિ વેચવા ની છે ચાલુ કન્ડિશન ટપક પદ્ધતિ વેચવા ની છે નેટાફેમ કંપની છે અને જૈન કંપની છે અને ફિલ્ટર સેટ પણ વેચવાનો છે.. ટપક પદ્ધતિ લેવા તેમજ વેચવા માટે ફોન કરો સાગરભાઈ પરમાર 9574715491
...વધુ વાંચો
Sagar Paramar
ટપકની નળીઓ કોઈની વેચવાની હોય તો
જૂની કે નવી કોઈની નળીઓ વેચવાની હોય તો અમારો સંપર્ક કરવો જેવી નળી હોય છે તેવા ભાવ દેવામાં આવશે નવા તો પેક બંડલના ભાવ દેવામાં આવશે અને જૂની જૂના ના ભાવ દેવામાં આવશે
...વધુ વાંચો
Manoj Bhai Makwana
નવી ટપક મળશે
20*4*40= 500મીટર ના 1 રોલના 2600 ડબલ હોલ ચાર લિટર વાળી સારી ક્વોલિટી.
...વધુ વાંચો
સનાતન ડ્રિપ ઇરીગેશન
ડ્રીપ ની નળી વેચવા ની છે
નેટાફિલ ની સુપર ડ્રીપ વેચવાની છે 8 વિઘા જમીન ની
...વધુ વાંચો
Omkar Pansuriya
ટપક પદ્ધતિ લેવા વેચવા માટે
ટપક પદ્ધતિ લેવા તેમજ વેચવા માટે ફોન કરો... ચાલુ કંડીકશ ટપક પદ્ધતિ વાપરવા માટે સારી કન્ડિશનમાં મળી જશે... અને કોઈપણ પાસે ભંગારની ટપક પદ્ધતિ વેચવાની હોય તો....50...50...50.... રૂપિયા એક કિલોના ભાવ આપી છે અમારી ખરીદી અમારા સ્થળ ઉપર ચાલુ છે... ગૌતમભાઈ પટેલ જામકંડોરણા
...વધુ વાંચો
ગૌતમભાઈ પટેલ
16 mm tapak devani che
16 mm drip 13 vighani .20 mm zain ni drip sari condition ma devani che 45 findla che.11 thi 1 vaga ni varchej phon karvo
...વધુ વાંચો
Z Udiya
કોઇનીટપક વેચાવહોયતોકેજો
કોઈની ટપક વેચવું હોય તો કેજો તમારા સ્થળે આવીને લઈ જાશે સારા એવા ભાવ આપશે ખેડૂત મિત્રો કોઈપણ ને વેચવાની હોય તો અમારો કોન્ટેક્ટ કરો
...વધુ વાંચો
Manoj Bhai Makwana
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ