ભેંસ વેસવાની છે
ભેંસ વેસવાની છે સાટા પણ કરવા ના છેકાન મા જીવડા પયડા એટલે દય દેવી બીજો કોઈ વાંધો નથી કોઈ કાસ કરે એમ નથી સારી વસ્તુ હશે તો ઉપરી યામન પણ દેસુ ભેંસ અતિયારે 4લીટર દૂધ કરે વાયની અને 2મહિના થયા ખાણ માથે દીએ દોવા વાયની તયારે 8લીટર કરતી
...વધુ વાંચો
Vijay Ahir