દેવજી ભાઈ સાડમિયા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
કોઈ ને પારેઠ ભેંશ વેચવાની હોય તો વિડિયો નાખો અથવા ફોન કરો..ઠાલી હાલસે અથવા બે ત્રણ લીટર દૂધ હોય તો પણ ચાલશે..ભેંશ પરમાણે કિંમત દેસુ..વિડિયો સાથે કિંમત લખવી..⏪⏪